________________
પાંચમુ પદ
૨૯
મત્સ્ય, પેાપટ, મયૂરાકિ તિર્યંચ થાય છે, સામઇન્ત, યજ્ઞદત્ત, દેવચંદ્ર વિગેરે નામ ધારણ કરનાર મનુષ્ય થાય છે, ખાર દેવલાકાતમાં દૈવ થાય છે એ સર્વ ઉપાધિ પર્યાયથી ધારણ કરે છે, પણ તેનું આત્મત્વ તા એકજ છે, સહુલાવી ધર્મ તે ગુણુ કહેવાય છે અને ક્રમભાવી ધર્મને પર્યાય કહેવાય છે. એક મેાતીની માળા હાય તે તેમાં ઉજ્જવળતાદિક ગુણ છે અને ગાળપણ વિગેરે પર્યાય છે, પણ તેથી મેાતી સ્વતંત્ર અળગા છે. તેમ આત્મ દ્રવ્યથી તેના ગુણ અને પર્યાયા અળગા છે. જેમ એક સ્મૃત્તિકા દ્રવ્ય હાય તેનાં માટલુ, ઘડા, કાઢી વિગેરે અનેક રૂપ થાય છે, પણ તેમાં તિર્થક્ સામાન્ય મૃત્તિકાત્વ, દ્રવ્ય તા એક જ છે, તેમ જીવની સ્થિતિ ગમે તેટલી ફેરફાર થાય, તે ગમે તેટલાં રૂપો ધારણ કરે, પણ તેનું આત્મત્વતા એકજ છે, તેનું જીવત્વ પર નથી, તેમાં ફેરફાર થતા નથી, તેમાં પરાવર્તન થતું નથી, તેથી અન્ન નટનાગરની રમત મતાવતાં કહે છે કે એક જીવ છે તે અનેક રૂપો ધારણ કરે છે, અનેક આકારો ધારણ કરે છે, અનેક નામ ધારણ કરે છે, વળી અનેકના એક થઈ જાય છે; પણ તેનું મૂળ આત્મત્વ તા એક જ છે, ઘટના અનેક આકારમાં પણ ઘટત્વ ત એક જ છે. તેમ જ કંચન–સૂવર્ણના અનેક આકાર થાય, અનેક ઘાટ થાય, અને ઉપરીક્ત તથા અન્ય નામ ધારણ કરે પણ તેમાં સુવર્ણત્વ તા એક જ છે. એ દૃષ્ટાંતથી આ હકીકત સમજી લેવી. જીવ દ્રવ્યના તેના ગુણ અને પર્યાય સાથે કચિત્ અભેદ છેઃ દાખલા તરીકે જ્ઞાન ગુણ જીવતા છે, તેમાં જ્ઞાન એ ગુણુ થયા અને જીવ એ ગુણી થયા તેના અભેદ્ય માનવા પડે, કાણુકે ગુણુ ગુણીના અભેદ્ય હાય છે. જો તેઓના ભેદ માનીએ તે તેમાં અનવસ્થા પ્રસંગ આવે છે તેથી દ્રવ્યમાં ગુણ પર્યાયના કથંચિત્ અભેદ્ય માનવેા શાસ્ત્રથી અને ચુક્તિથી ગમ્ય થાય છે. એમ જો ન હેાય તા સુવર્ણમાંથી પર્યાયરૂપ કુંડળ વિગેરે થવાના સણવ જ નથી રહેતા, કારણકે ગુણ ગુણીને સખધ અવિશ્વાવ સંબધે જો ત્યાં ન હોય તા તેને જોનાર અન્ય સંબંધ માનવા પડે અને તેમ આગળ આગળ ચાલતાં છેડાજ ન આવે, આ સુવર્ણકુંડળના સ્વભાવે જીવ અનેક રૂપો ધારણ કરે છે અને વળી અનેક રૂપોમાં સ્વાભાવિક એકતા સર્વદ્યા પ્રતીયમાન રહે છે. અનેક રૂપો કર્મસંબંધથી થાય છે અને અનેક રૂપ વસ્તુગતે આત્માથી
આ