________________
આનંદઘનજીનાં પલા, (એ ઘડિયાળી તે) માત્ર આહ્ય કાળ જણાવવા માટે પ્રયાસ કરે છે, પણ એને અંતરમાં રહેલી ન કહી શકાય તેવી બીજી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળકળાને બતાવનારી ઘડિ તે અંતરમાં જ રહેલી છે અને મને તે તે જ ઘડિ પસંદ આવે છે.”
ભાવ-બિચારે પહેરેગીર ઘડિયાળી તે બાહા ઘડિયાળ વગાડ્યા કરે છે, પણ આત્મિક અનંત શક્તિને બતાવનાર સરણ કરાવનાર ઘડિ તે અંદર રહેલી છે. આ બાહ્ય ઘડિતે સ્થળ સમય બતાવી તે નકામા ન ગાળવા પ્રેરણા કરે છે, પણ અતરંગમાં રહેલી ઘડિ અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેમ છે અને તે પોતાની જ વસ્તુ છે. આ જીવ, સુખનું સ્વરૂપ સમજ્યા વગર જ્યાં ત્યાં તે મેળવવા દેડે છે. તેને સ્ત્રીમાં શેઠે છે, ધનમાં ગોતે છે, ભેગમાં ગવે છે, પણ તે ત્યાં છેજ નહિ, તેથી છેવટે પાછો પડે છે. સુખ પિતાની પાસે છે, પિતાનામાં જ છે, પિતારૂપજ છે, તેને બહાર શોધવા જવું એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે મયણાસુંદરીએ જ્યારે સત્ય સ્વરૂપ બતાવ્યું ત્યારે આખી સભા તેની મૂર્ખતા ધારી હસવા લાગી હતી અને તે વખતે જે તેના પિતાના મનમાં સત્યની પ્રતીતિ ન હોત તે તે પણ ભૂલ ખાઈ જાત; પ્રાંતે નટીના વેષમાં સુરસુંદરીઓ હાજર થઈ સત્ય સ્વરૂપ બતાવ્યું ત્યારે જ સર્વને ભ્રમ દૂર થયે. એટલે વખત ધીરજ રાખવી એમાં મનની મહાવતા, વિચારની દીર્ધતા અને પરિણતિની નિર્મળતા રહેલી છે. જગતની પેટી માન્યતાના અસત્ય મંડાણપર રચાયેલી રચનાથી છેતરાઈ ન જઈ અકળ કળા પ્રાપ્ત કરવા પ્રયાસ કરવે ઉચિત છે, અથવા વસ્તુતઃ તેમા પ્રાપ્ત કરવાનું પણ કાંઈ નથી, અંતરંગમાં તે કળા ભરેલી જ છે ત્યાંથી તેને પ્રગટ કરવાની છે. સુખનું સત્ય સ્વરૂછ્યું : સમજી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય એને માટે સતત પ્રયાસ કર એ ઉચિત છે. આ અકળ કળાને બતાવનારી ઘડિ તારા હદયાગારમાં છે તેમાથી તેને બહાર લાવ, તારું બાહ્યાભપા તજી અંતરાત્માપણું જાગ્રત કર તે છેવટે પરમાત્મપણું પ્રગટ થશે. આ ઘડિ મને તે પસંદ આવે છે. મનુષ્ય પા ઘડિ સૂચવનાર વસ માથે બાંધે છે, તેથી તેણે ક્ષણ ક્ષણને વિચાર કરવો જોઈએ, એવા વિચાર ન કરનાર ઘડ્યિાળીથી પણ મૂર્ણ ગણાય; જે કે ઘડિયાળીની ઘહિ પણ નકામી