________________
૧૩
ત્રીજું પદ છાંયડીમાં આનદ બેસે છે, (પણ) આચીત કાળ તોપચી આવીને જેમ નાહર બકરીને પકડે છે તેમ તેને પકડી લેશે
પિતે સખ્ત તડકામાં ચાલતું હોય છે તેમાં જરા વાળાની છાંયડી જેમાં વાસ્તવિક રીતે તે ગરમી વધારે છે તેને પ્રાપ્ત કરીને તેની છાયામાં રાચે છે, પણ તેને થોડા જ વખતમાં પાછી તડકાની વેદના સહન કરવી પડે છે, કારણકે વાદળાની છાયા વધારે વખત રહેતી નથી. તવ એ છે કે જે વસ્તુ સ્થિર નહતી તેમાં આનંદ માન્યું હતું તે ખોટેજ હતે.
જંગલમાં નહાર નામનું ફાડી ખાનારું પ્રાણુ બકરીને પકડીને તેનું પેટ ફાડી ખાય છે.
તોપ ફેડનાર લડવૈયા જ્યારે ગળા ઉડાડે છે ત્યારે તેના સપ્ત મારામાંથી કેઈન બચાવ થઈ શકતે નથી. અત્ર મરણરૂપ કાળતેપચીને મારે સમજ.
ભાવ-કુસુમપુર નગરના બહારના ઉદ્યાનના વૃક્ષ નીચે એક ભીખારી ઊંધે છે. બાજુમાં ભિક્ષાનું તુંબડું પડ્યું છે. ફાટી તૂટી ગોદડી ઓઢેલી છે. વમમાં તેને રાજ્ય મળ્યું, મહેલ મળ્યા, બે બાજુ ચામર વિજાય છે, આગળ ભાટ બિરૂદાવળી બેલે છે, પ્રધાન સેનાપતિ સામંતચક્ર પછવાડે ચાલે છે, ગોખમાં બેઠેલી રાણીએ તેના તરફ માર્મિક કટાક્ષો ફેકે છે વિગેરે. સ્વમ પૂરું થયું, આંખ ઉઘડી ગઈ, અને જુએ છે તે પિતે તેને તેજ છે, ફાટેલી ગોદડી અને અન્નથી ખરડાયેલું તુંબડું એ પિતાની પાસે રહ્યાં છે. એવી રીતે સંસારના સર્વ વૈભવ સ્વમા જેવા છે. પચીશ પચાસ વરસ દાચ રહે તોપણ છેવટે ચાલ્યા જવાના છે અને પાછી અસલ સ્થિતિમાં મૂકનારા છે અને કઈ વાર તે ફાટેલી ગાદડી અને તુંબડું પાસે હોય તેને પણ ખેવરાવનારા છે. બિચારા આ પ્રાણુને વરતુસવરૂપનું ભાન ન હોવાથી એ તે સ્વમવત વસ્તુપ્રાપ્તિમાં રાચી જાય છે. તેવી જ રીતે સપ્ત ઉનાળામાં પિતે તપ્ત થયેલું હોય ત્યારે વાદળાની જરા છાંયડી આવે તેમાં આનંદ માની લે છે, પણ આગંતુક વાદળી કેટલે વખત ટકશે