________________
આનંદઘનજીનાં પદ નથી, તેને મેળવવા યત્ન કરતા નથી, તેની કિમતને ખ્યાલ કરતો નથી અને સંસારબંધનની માયારૂપ પથરી ઉપર માહ પામી તેમાં મસ્ત રહ્યા કરે છે, તેમાં આનંદ માને છે અને તેમાં સાતા માને છે. વસ્તુતઃ સંસારપરને રાગ કિમત વગરને છે, પથથર જેવું છે, જડ છે, અશાશ્વત છે, પણ મેહની મદિરા પીને ઉન્મત્ત થયેલા આ જીવ સારાસાર વિચાર કરતું નથી અને અક્ષય, અવિનાશી સુખ અપાવનાર જ્ઞાનાદિ રત્નત્રયની કિમત તેને આવતી નથી, તેને તજી દે છે, તેનાથી વિરૂદ્ધ વર્તન કરે છે અને સંસારમાં ઊંડે ઊંડે ઉતરતા જાય છે.
તેટલા માટે આનંદઘનજી મહારાજ ઉપદેશ આપે છે કે સુત વનિતા યૌવન ધન વિગેરેમાં રાચવાનાચવાની તારી પ્રકૃતિ પડી છે અને સસારને તું સુખનું સાધન-સુખરૂપ માને છે તેમાં તારી ભૂલ થાય છે, કાળને સપાટે લાગશે ત્યારે એ સર્વ મૂકી ચાલ્યા જવું પડશે, વળી તું માયામાં લપટાઈ તારા શુદ્ધ સ્વરૂપનું લય પણ કરતા નથી એમાં તારી મોટી ભૂલ થાય છે, માટે હે ભાઈ! ચેત, આવા સારા વખતમાં ચેતીશ નહિ તે ૫છી પતા થશે.
આખા પદને આશય એ છે કે આ જીવ સ્વવસ્તુને આળખતે નથી અને પરભાવમાં રાચ્ચેસાચ્ચે રહે છે, પર વસ્તુ પિતાની થવાની નથી, અને છેડી જવાની છે અને રહે છે તેટલે વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યથા કરનારી છે. આ વતસ્વરૂપ એળખી પિતાનાં રતને શોધી કાઢે અને માથાને ત્યાગ કરે.
૫૮ ચેણુંરાગ વેલાવલ, सुहागण! जागी अनुभव भीत. मुहा० *निन्द अनादि अग्यांनकी
मिट गई निज रीत. मुहा० १ * “વિદ અનાદિઆ પાનકી” અથવા નિંદ અજ્ઞાન અનાદિની એ પાઠાંતર છે 1 ટી ગહી એ પાઠાતર છે . ૧ સુહાગણ સૌભાગ્યવતી અથવા સુખ આપનારી નિર=પિતાની મેળે, આપાઆય.