________________
ત્રીજું ૫૬. પૂર્ણતા માને છે તેને તે કદિ પ્રાપ્ત થતી નથી, મહા ભાગ્યનો ઉદય થાય ત્યારે જ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત માર્ગ આનંદમય છે, આકર્ષક છે, અનુકૂળ છે, પસંદ આવે તેવે છે, પણ તેને પ્રાપ્ત કરવાના રસ્તામાં અનેક ઠગે બેઠેલા છે, તેઓ આ જીવને લલચાવી રમતમાં રોકી દઈ તેનું આત્મિક જાગૃતિરૂપ ધન લુંટી લે છે. પછી આત્મપ્રકાશ વગર આ જીવ ગહન ભવાટવીમાં ભૂલે પડી જાય છે, જેઓ એને વશ થતા નથી તેઓ નિશ્ચયથી અવિચળ કળામય, મહા તેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેને તે જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ તેવું કરનારા વિરલા હેય છે.
આનંદઘનજી મહારાજ આ આખા પદમાં એજ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કર, બાહા વસતુપરની પ્રીતિ છેડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કર, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સામાન્ય રીતિએ સમજવામાં આવે તેટલા માત્રથી પરિસમાપ્તિ ન માનવી, આત્મવિચારણા કરવી, આત્માનુભવ રસનું પાન કરવું અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાને માર્ગ જોઈ,
ધી તે મા લાગી જવું.
પદ ત્રીજું, રાગ-વેલાવલ, તાલ-જાતી. *जीय जाने मेरी सफल घरीरी; जीयः मुत वनिता यावन धन मातो,
गर्भ तणी वेदन विसरीरी. जीय० १ પુત્ર, સ્ત્રી, જુવાની અને ધનમાં મસ્ત જીવ એના સબંધમાં ગયેલી ઘડિઓને સફળ માને છે અને ગર્ભની વેદના ભૂલી જાય છે.”
ભાવ જ્યારે સ્ત્રીની પાસે આનદ કરતે હાય, પુત્રને રમાડતે હેય, યોવન વયના રસનું આહવાન કરતા હોય અને પૈસા કમાતે હોય ત્યારે આ જીવ માને છે કે મારે વખત સફળ થયે, મારી જીન્દગી સફળ થઈ, હું ભાગ્યશાળી, હું મારા બાપને કમી પુત્ર. એ ભયારે જનન-પાઠાંતર ૧ મામા , ચકચૂર. વિસરીઅલી