________________
પ્રથમ પ
બહુ મોડું થાય છે, તે વખતના પશ્ચાત્તાપ નકામા છે; માટે હવે તું ઢીલ કર નહિ, એ જ મહાત્મા શાંત સુધારસની ભાવનામાં કહે છે કેઃयावद्देद्दमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावचायुरभंगुरं निजहिते तावद्वधैर्यत्यतां कासारे स्फुटिते जले प्रचलिते पालि. कथं बध्यते ॥
·
જ્યાંસુધી આ શરીર શગથી મદિંત થયું નથી અથવા વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયું નથી, જ્યાંસુધી પાંચ ઇંદ્વિચા પોતાના વિષયે સમજવાને સમર્થ છે, જ્યાંસુધી આયુષ્ય ક્ષય થઈ ગયું નથી, ત્યાંસુધીમાં હું જીવ! તું તારા કલ્યાણુ માટે યત્ન કર; કારણ જ્યારે તળાવ ફૂટી જઈ પાણી ખહાર નીકળવા માંડશે ત્યારે પછી તું પાળ કેવી રીતે ખાંધીશ?” આ સ્થિતિ ખરામર વિચારવા ધાન્ય છે, તળાવમાંથી પાણી ચાલવા માંડશે ત્યારે હાથ દઈ શકાશે નહીં, માટે હાલની ઉત્તમ સ્થિતિને લાભ લે.
હે ચેતન! તું પોતે આનંદના સમૂહ છે, તારૂં તે સ્વરૂપ તારે પ્રગટ કરવાનું છે, માટે હવે તે તું શુદ્ધ નિરંજન નિરાકાર ધ્રુવની શુદ્ધ જ્ઞાનમય મૂર્તિનું ધ્યાન કર અને આ વિષય કષાયની આળપંપાળ છેાડી દે તારે સંસારસમુદ્ર પાર પામવાના આ દૃઢ ઉપાય છે, માટે ભગવંત ભજનરૂપ હાડીના તું આશ્રય કર
આ પદ્ધ આધ્યાત્મિક છે. એના ભાવ બહુ વિચારવા યાગ્ય છે. અહુધા ઘણાખરા જીવે સંસારસુખમાં આસક્ત રહી આત્મિક સુખન ખ્યાલ પણ કરી શકતા નથી. અને માની લીધેલાં વ્યવહારકાર્યમાં, ધન કમાવાની ધમાલમાં, પ્રાપ્ત વસ્તુના રક્ષણ અને ઉપભાગમાં, પ્રિયજન વિહના કલેશમાં અને એવી અનેક ખાખતમાં આયુષ્ય પૂર્ણ કરી નાખી આવ્યા હાય છે તેમ ચાલ્યા જાય છે અને ઘણી વખત નુકશાન વહારીને જાય છે; મતલબ તેને ઉત્તમ જીવનના જે લાભ મળવા જોઈએ તેના ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિ બહુ ખેદ્યાસ્પદ છે એ ધ્યાનમાં લેવા અને ખાસ કરીને ચૈતન્યસ્વરૂપ નિરંજન ભગવાનની ભક્તિ કરવારૂપ ભાવનૌકાના ઉપપ્ચોગ કરવાની ખાસ આવશ્યકતા બતાવવા આ પઢ બહુ માર્મિક શબ્દોમાં લખવામાં