________________
પદ્યવિવેચન વિષયસક્ષેપ.
175 નાને થતો નથી ધર્મને નામે ચાલતી પેઢીઓની ધમાધમ. મિથ્યાત્વની કુલ. તેમાં ચકચૂર થયેલાની દશા આનંદઘન પ્રભુ હાથ પકડે, મિથ્યાત્વ દૂર કરે અને માયામમતાને પ્રસંગ મૂકાવી દે તો મજા આવે. સાસારિક દશા અને ધર્મકાર્ય રસની જમાવટ અને ધર્મ સહજ ગુણરમણતા એ બધગ્રહણ બાહ્ય ભાવ તછનાથને મળવા પ્રયાણ.
૫ ૫૩ થી ૫૫ પચાસ પદ-ધન્યાશી અનુભવ પ્રીતમ અને મતાસી. (૫તિપની સુરકલી-અનુભવ તરફ ઊંતિ) સમતા અનુભવને પૂછે છે કે પ્રીતમને કેમ મનાવીશ? ભિવ્યાત્વમાં ભૂલા પડેલા પતિ તેની વિચિત્ર માન્યતા. વિચિત્ર રૂપ ધારણ કરનાર પતિ. ધનવાન અને નિર્ધન પતિ નિર્મળ અને સમળ પતિ ચેતનજીના વિચિત્ર ઢો. ઈટ અને છાશ-ચેતન ચેતનનાં અનેક રૂપે તે પછી ચેતન અવિનાશી કેવી રીતે કમનાં આપેલાં રૂપે કર્મ અને ચેતન તેને નાશ કરનાર પણ ચેતન ખાટા ખાતાં ખતવવાની પદ્ધતિ ભાવાર્થનુ વિષમત્વ. આત્માને હિતકારી આત્માએ કરવું ધર્મદાસ ગણિ વિવેચક દ્રષ્ટિ. લોકો અને ધર્મ લોકો ઉપર મત રહે ત્યાસુધી સુમતિમદિરપ્રવેશની શઆત થઈ નથી એમ સમજવું. આપણે (સુમતિ અનુભવન) અસપરસ સબંધ. મિત્રધર્મ, પતિને મેળાપ કરાવી આપ, નહિ તે પણ ધનાશ્રી કર અનુભવ. ચેતના અને સમતાને સબધ ગાનારી ટેળીમાં ધનાશ્રીની સંજ્ઞા. અતરાત્માને ઉપદેશ. અનુભવવાનની મહત્તા. બનારસીદાસ. સમયસાર, અનુભવ અને ચિદાનંદજી. એને ચળકાટ કાયમ રહેવાની જરૂર એમાં મીઠાશ ધનાથી કરવામાં પાછા અનેક ભવે થતો નહિ ખાય. ઉ૫સહાર, વિજ્ઞપ્તિ. પ્રાર્થના. આનંદરસ પૃ. ૫૭૬ થી ૫૯૯. મૂળ પાકે પચાસ પદ.
૫. ૧૯૦ થી ૬૦૫.