________________
રહસ્યાત્મક સગર્ભ કવને.
125 આપણે આતમભાવ જે, એક ચેતનાધાર રે અવર સવિ સાથ સાગથી, એહ નિજ પરિકર ધાર છે. ૧૯-૧૧) મન સાધ્યું તેણે સઘળું સારું,
(૧૭-૮) પરમારથ પંથ જે લહે, તે જે એક તત રે , (૧૮-૬)
વિગેરે વિગેરે અનેક વિચારે સૂત્ર જેવાં છે અને તે પ્રત્યેક વિચારેને આપણે વધારે વિસ્તારથી તપાસવા ઈછીએ તે પ્રત્યેકપર જૂદ થથ લખી શકાય તેમ છે. આ તે ચેડાં વાળે નમુનારૂપે બતાવ્યા છે, પરંતુ આપણે તેવી રીતે આવા બીજા અનેક વાક્યોને બતાવી શકીએ, એવાં થોડાંક દૃષ્ટાંતો પદમાંથી પણ જોઈએ.
છઠ્ઠા, સાતમા તથા આઠમા પદની શરૂઆતમાં સાખીઓ આપી છે તે આનું ખાસ દૃષ્ટાંત છે જુઓ પૃ. ૪૧-૬૮ અને ૮૨). મમતા સંગ સો પાય અજાગલ, ધનતે દૂધ દુહાવે. (૮-૧) ઔર ન હિતુ સમેતાલી અબ હમ અમર ભયે ન મરે
(૪૨-૧) મીઠડા લાગે કતા, તે માટે લાગે લેાક
(૪૦-૧) શાશ્વત ભાવ વિચાર પ્યારે, છેલો અનાદિ અનંત, (૨૨-૫) અનુભવ રસ રોગ ન સાગા, લકવાદ સબ મેટા, કેવલ અચલ અનાદિ અબાધિત, શિવ શંકર લેતા. ર૩-૩) લોક લાજ નહિ કાજ, કુલ મરજાદા ખારી, લાક બટાઉ હશે વિરો, અપને કહત ન ી (૨૮-૨) ઔર કરાઈલ સે ભરા, સૂર પછારે ભાઉ અરીરી. (૪૬-8)
આવા આવા અનેક પ્રસંગે છે જે વખતે આનંદઘનજીએ પોતાના સૂત્ર જેવા વિચારે બતાવીને આપણને અનેક વિચાર કરવાનું સાધન આપ્યું છે. એ પદપર જ્યારે જ્યારે હું વિચાર કરતે હતું ત્યારે નવીન રહસ્યની રણુ થતી હતી. વિચારમાં આવ્યું તેટલું લખી શકાણું નથી અને હજુ તેપર વધારે વિચારણા થશે તેમ વધારે વધારે સત્ય સમજાશે. ગૂઢ ભાવાર્થવાળા સગર્ભ લેખકની આ ખાસ વિશિષ્ટતા છે. આ પ્રત્યેક ટાંચણુમાં કેટલું રહસ્ય છે તે અત્ર લખવા જઈએ તે ઉપઘાતજ એક ગ્રંથથી મોટે થઈ પડે છે તે સ્થળે વિચારવામાં આવશે ત્યારે તેની અંદર ગર્ભમાં રહેલ ગૂઢ આશયામાંથી કેટલાક બતાવવા પ્રયત્ન કરવામાં આવશે અને તે આશયથી જ