________________
144
આનંદ્વેષનજી અને તેના સમય,
તદ્દન જૂદી દિશાએ કામ કરનારા હતા અને પોતાના ક્ષેત્રમાં અતિશય આગળ વધેલા હતા. આનંદઘનજીના ચૈાગ અને અધ્યાત્મશા દૃષ્ટાન્તરૂપ ગણાય છે. અને યશોવિજય ઉપાધ્યાયની શાસનસેવા અનેક પ્રકારે ઉપકારી થઈ છે એટલું જ નહિ પણ તેમનાં વચન ઉપર માટા આધાર રહી શકે છે એ તેનું અસાધારણ પાંડિત્ય અને તેના ઉપયાગ ખતાવે છે. અસાધારણ વિદ્વત્તા સાથે તેના એવી સુંદર રીતે તે ઉપચીગ કરી શકતા હતા કે અનેક પ્રકારની ચાલી આવતી. શંકાઓનું તે નિવારણ કરવાને શક્તિમાન થયા હતા, અધ્યાત્મના વિષય ઉપર તે ઘણા સુંદર ગ્રંથા સંસ્કૃતમાં તેમ જ ગુજરાતીમાં લખી ગયા છે અને તત્ત્વજ્ઞાનના નમુના બતાવી વિદ્વાનાને પણ આશ્ચર્યમાં નાખી ગયા છે. યશેાવિજયજી ઉપાધ્યાયની વિદ્વત્તાના સંબધમાં બે મત પડે તેમ નથી, પરંતુ આનંદધનજીની દશા તદ્દન જૂદાજ પ્રકારની હતી. તેઓએ પદ્મામા અને ચાવીશીમાં અગાઉ જણાવ્યું છે તેમ સુંદર તત્ત્વજ્ઞાન ખતાવવા ઉપરાંત પાતાનું વર્તન લગભગ એવુ વૈરાગ્યમય કરી દીધેલું જણાય છે કે તેને વ્યવહારૂ દષ્ટિવાળા લાકા લગઢ જેવા કહેતા અને હજી પણ તેના સબધમાં વિશાળ ષ્ટિવાળી સિદ્ધાન્તાનુયાયી સ્થિતિ સમજવાની શક્તિ પ્રાપ્ત ન થઈ હાય તેવા સામાન્ય પ્રવાહપર રહેલા પ્રાણી તેમને નિશ્ર્ચય નયાશ્રયી કહેવા લલચાઈ જાય છે. એવે અભિપ્રાય આપતી વખત નિશ્ચય અને વ્યવહારનુ ખરૂં સ્વરૂપ સમજવાની અને તે બન્ને આત્મસાધન પરત્વે એક જ સાધ્યની સપાટી ઉપર છે અને વસ્તુત. તેમા તેવે ફેર નથી એમ વિચારવાની તસ્દી તે લઈ શકતા નથી. આ સબધી યÀવિજયજીએ સાડા ત્રણસો ગાથાના સ્તવનની સાળમી ઢાળમાં એકાંત વ્યવહાર પક્ષ આદરનારને નકામા જણાવ્યા છે અને સાધ્ય નિશ્ચયનું છે તે રાખવા ચાગ્ય જણાવી ક્રમસર આગળ વધવા સૂચના કરી છે તે સારી રીતે વિચારીતે સમજવા ચેાગ્ય છે. તે આખી ઢાળથી એક વાત ખરાખર સ્પષ્ટ થાય છે અને તે એ છે કે વસ્તુતઃ શ્રી જિનેશ્વર મહારાજના દર્શનને અનુસરનાર નિશ્ચય અને વ્યવહારમાં કશે વિશધ નથી. આવી રીતે વિવેકપૂર્વક વિચાર કરતાં આનંદઘનજી જેએના વર્તન સંબંધી ચાલી