________________
146
આનંદઘનજી અને તેના સમય.
તે આનંદ્રાનજીમાં છે, અને આનંદધનજીને એ રસ ઝીલતા જોઈને જસવિજ્યે તેમના ગુણુ ગાથા છે. આ આનંદ બજારમાં મળત્તે નથી, એનું સ્વરૂપ આનંદ જ (આત્મા જ) જાણે અને એવા આનંદના સાક્ષાત્ સ્વરૂપને આજ જોવાથી રામે અમે શીતળતા થઈ. આથી પણ આગળ વધીને આઠમા પઢમાં કહે છે કે આનંદધન સાથે પોતે મળ્યા ત્યારે પોતે પણ આનંદસ્વરૂપ થઈ ગયા. જે આ અષ્ટપદી ખરાખર સમજ્યા હાઉં તા મારા મનમાં આનંદઘનજી માટે યશેાવિજ્યજીને ઘણું માન હશે તે સમયમાં શકા રહેતી નથી અને તે વાત જ્યારે દરેક ખત્રીશી જેવા ગભીર ચેાગના વિષયના પ્રકરણને અંતે પરમાનન્દ્વ' શબ્દથી તેઓશ્રી પોતે જ દૃઢ કરી ગયા છે, ત્યારે કોઈને પણ એ સંમધમાં વિચાર કર્યાં પછી શંકા રહે એમ મને લાગતું નથી. કેટલુંક માન આનંદધનજીને ચશેાવિજયજીએ વચે વૃદ્ધપણાને અંગે આપ્યું હોય તે અનવા જોગ છે, પરંતુ જે શબ્દોમાં આનંદઘનજી માટે તેઓએ લખ્યું છે તેવા ભારે શબ્દામા પાતાની કાઈ પણ પ્રશસ્તિમાં અન્ય સમકાલીન પુરૂષ માટે લખ્યું નથી. શ્રીવિનયવિજયજી માટે શ્રીપાલરાસની પ્રશસ્તિમાં શબ્દો લખ્યા છે તે તેએની લાયકાત અતાવવા પૂરતા પણ થાય, પરંતુ અષ્ટપદીના શબ્દો સાથે તેની સરખામણી થાય તેમ નથી. આ સર્વ શું બતાવે છે તે કહેવાની હવે બહુ જરૂર રહેતી નથી. આનઢધનજી પાતાના ચૈાગના વિષયમાં અતિ પ્રગત થયેલા હતા, તેમની વ્યક્ત આધ્યાત્મિક શક્તિ તેમના સમકાલીન સત્યવિજ્ય પન્યાસ અને યશેવિજય ઉપાધ્યાય જોઈ શક્યા હતા અને તે ન સમજી શકે તેવા કેટલાક પ્રાણીઓએ તેમને ખેદ્યનાં કારણો પણ આપ્યાં હેશે અને તે વખતે તેના સંબંધમાં સારી રીતે વાત પણ ચાલતી હશે એમ નિર્વિવાદ જણાય છે. ઉપાધ્યાયજી તેમની પાસે સુવર્ણસિદ્ધિ શાસનહિત સારૂ લેવા ગયા અને જરા અધીરા થઈ જવાથી તેમને અચેાગ્ય જાણી ચેાગવિદ્યા કાઈને મતાન્યા સિવાય આનંદૅઘનજી દેહ છેડી ગયા એમ જે વાત ઢંવકથારૂપે ચાલે છે તેમાં રહેલા હાર્દ માટે અતિ આનંદ થાય છે, પરતુ જે મને મહાત્માઓના સંબંધમાં એ વાત કહેવામાં આવે છે તે સુવર્ણસિદ્ધિ જેવી લબ્ધિ સિદ્ધિઓ જે પૈગલિક છે અને ચેાગથી પતિ