________________
180
આનંદઘનજી અને તેને સમય. ચોગ થવે તે ચાગાવચકત્વ કહેવાય છે. એ ત્રણે અવેચક રોગ કઈ કઈ ભૂમિકા પર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સદરહુ વિષયમાં સારી રીતે ચર્ચાયલું જોવામાં આવશે. એ રોગના ખાસ વિષયને અહીં બહુ હા શબ્દોમાં સારી રીતે ખીલવ્યે છે તે આનંદઘનજીનું જ્ઞાનરહસ્ય બતાવવાનું કૌશલ્ય સૂચવે છે. આ વિષયપર વિશેષ વિવેચન ચાગષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં લેવામાં આવશે. સુમતિનાથના
સ્તવનમાં અહિરામભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવપર ચાગવિચારણું બહુ સુંદર રીતે કરવામાં આવી છે. એનું રહસ્ય છેવટે બતાવતા કહે છે કે -
બહિરતમ તજી તરઆતમા, રૂ૫ થઇ થીર ભાવ સુમાની. પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરજણ દાવ સુગ્યાની ૫આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ હલે સતિષ સુગ્યાની. પરમ પદારથ સંપતિ સપજે, આતઘન રસ પણ સુગ્યાની. ૬
આ બહિરાત્મભાવ તજીને અંતરાત્મભાવમાં સ્થિર થવા સાથે આત્માને પરમાત્મભાવ વિચાર એ આત્મસમર્પણનો ઉપાય છે અને તેથી જ પરંપરાએ સર્વ બાહ્ય બંધનથી મુક્ત થઈ આત્મા પ્રગતિ કરીને છેવટે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ ત્રિવિધ સકલ તનુધરગત આત્માનું સ્વરૂપ અન્યત્ર મડ વિસ્તારથી બતાવ્યું છે, જેના પ્રથામાં તે પર મોટા ઉલેખ કરવામાં આવ્યા છે અને પદની વિચારણામાં પણ તે પર વારંવાર વિવેચન થયું છે તેપર ધ્યાન ખેચી આનન્દઘનજીએ એ વિષયને કેવી સુંદર રીતે સંક્ષેપમાં પણ સુહામ રીતે બતાળે છે તેનું નિદર્શન અત્ર કરવામાં આવ્યું. આવી જ રીતે શાંતિનાથના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ જે આશ્ચર્યકારક રીતે ચિતર્યું છે તે લગભગ આગમના સાર જેવું છે. એ રોગનો અતિ ઉત્કૃષ્ટ વિષય છે અને તેમાં “અહો અહ હું સુઝને કહું, ન મુઝ નમ સુઝ રે, અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાતિ જિન એક સુજ વિનતિ” એમ કહેવામાં આવે છે ત્યાં વિષય તેની ઉત્સુક હદપર-વિશિષ્ટ પ્રદેશની પરાકાષ્ઠાપર આવી જાય છે. અહીં રોગના વિષયને એવી સુંદર શૈલીથી અને હૃદયને શાંત કરી નાખે એવા ભાવાત્મક વાક્યથી દશ છે કે આનંદઘનજીના ગજ્ઞાન