________________
184 આનદઘનજી અને તેને સમય. સમાવેશ થાય છે. અનેક સ્થાને અનુભવની જરૂરીઆત ભૂલી જૂદી રીતે બતાવવામાં આવી છે. આ નિજ સ્વરૂપજ્ઞાનને મહિમા દરેક રોગગ્રથકારે બહુ સારી રીતે બતાવ્યે છે અને આનંદઘનજીએ તે એના સંબંધમાં અનેક રીતે વાત કરી છે. બાહા કિયા ગમે તેટલી કરવામાં આવે પણ તેમાં જ્યાં સુધી આત્મદર્શન-સમ્યક્ટવ કલ્યાણપ્રાપ્તિની આકાંક્ષાયુક્ત થાય નહિ ત્યાંસુધી આત્મગુણની વૃદ્ધિ ન થવાથી સર્વ નકામું છે એ વાત તે અનેક પ્રસંગે જણાઈ આવે તેવી છે, તેથી આગળ વધતાં અનુભવની બહુ જરૂરીઆત છે. અનુભવ સાક્ષાત્કાર કરાવે છે, અશુદ્ધ લિસ આત્માને સાધ્ય સમીપ કરાવે છે અને પરભાવની બરાબર એાળખાણુ પાડી આપી વિવેકને એટલી સુંદર રીતે પુષ્ટિ આપે છે કે તેથી છેવટે વિકમયી. દૃષ્ટિ પ્રગટ થાય છે. શરૂઆતના ચેથા પદમાં જ અનુભવપર સારે પ્રકાશ પાડવામાં આવ્યો છે.
સુહાગણ! જાગી અનુભવ પ્રીત. વિન્દ અનાદિ અગ્યાનકી, મિટ ગઈ નિજ રીત. સુહા. ૧ ઘરમંદિર દીપક કીચા, સહજ અતિ સરૂપ,
૫ પરાઈ આહી, ઢાબત વસ્તુ અનુપ, સુહા. ૨ કહા દિખાવુ ઔર કહાં સમજાઉં ર. તીર અચુક હે પ્રેમિકા, લાગે એ રહે ઠે૨ સુહા 8 નાદવિલુદ્દો પ્રાણ, શિને ન તૃણ મૃગ લાચ આનંદઘન પ્રભુ પ્રેમકી, અકથ કહાની થાય. સુહા. ૪
અનુભવની વાત એવી છે કે એને આનંદઘનજી પણ અકથ? કહે છે. જેઓ એના પ્રેમમાં પડ્યા હોય તે જ ખરેખરી રીતે તેનું સ્વરૂપ સમજે તેમ છે. નુરજહાનના પ્રેમમાં પડેલ જહાંગીર-સલીમ જેમ તેને જ સર્વત્ર દેખે છે તેમનાદ-ગાનુભવના પ્રેમમાં પડેલ પ્રાણુને તેનું તીર વાગે છે ત્યારે તે તેનાથી હત પ્રહત થઈ જાય છે. આવા અનુભવના વિષય પર બહુ પ્રકારના વિચારે બતાવ્યા છે. શુદ્ધચેતન અને સુમતિ ચેતનને સમજાવવા જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે અનુભવની પાસે વાત કરે છે, અનુભવને સમજાવે છે અને અનુભવની મદદથી પિતાનું કાર્ય સિદ્ધ થશે એમ માને છે. અનુભવને તેથી કે જગપર દલાલનું ઉપનામ આપવામા આવે છે. અનુભવના વિષય