________________
140 આનંદઘનજી અને તેને સમય.
કવરી કવરી માયા જી, સુરત હરી નિજ ધામ દશ દરવાજ ઘર લિયે જામ, રહિ ગયે મન મનમાં દયા ધ જ પશિયા અધે પગ સવારે, તે જુલા જુલમાં કહત કબીરા રુન ભાઈ સાધૂ, ક્યા લઇ રહે મનમાં દયા ધ પ
આને ભાવ સમજાવવાની જરૂર પડે એવું બહુધા લાગતું નથી. કબીરની શૈલીમાં જે યુક્તિ અને વિચારણા છે તે આ ઉપરથી સમજાશે. એની ઉપદેશૌલી ચિદાનંદજી અથવા કપૂરચંદજીની શૈલી સાથે કેટલેક અંશે સરખાવવા ચગ્ય છે. બાકી ચિદાનંદજીની શૈલી પણ આથી તે ઉચ્ચ કેટીની છે. વૈરાગ્યના વિષયને માગણીના રૂપમાં આક્ષેપના રૂપમાં અને બીજી અનેક રીતે બતાવીને તેમણે તે વિષયની સારી પિષણા કરી છે. જુદાં જુદાં પદના લેખકે એકજ વિષચને કેવી રીતે બતાવે છે તે સમજવા માટે ચિત્તદમનના-મન વશ કરવાના વિષયને પાકાએ કેવી કેવી રીતે ચર્યો છે તેનો જરા નરુને જોઈએ જેથી તેની સરખામણું કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. મનને વશ કરવાના અને તેમાં સર્વર માનવાના વિષય ઉપર કબીર નીચે પ્રમાણે વિચારે બતાવે છે
હમારે તીરથ કાન કરે, ભક્તિ કેન ફિર હમારે. મનમાં ગગા મનમાં કાશી, મનમાં નાના જપ કરે હમારે ૧ મનમાં આસન અનામો કપાસન, મનમો ળિ જ. હમારે ૨ મનમાં સુ મન માલા, મનમાં થાન ધરે. હમારે ૩ કહત કબીરા સુનો ભાઈ સાધુ, ભટક્ત કેન શિરે હમારે જ
આની સાથે સરખાવવા માટે આનંદઘનજીનું સુપ્રસિદ્ધ કુંથનાથજીનું સ્તવન જેનાપર આ ઉદ્દઘાતમાં અવારનવાર વિવેચન થયું છે તે પર વિચાર કરી જઈએ.
ફૂટ જિન મનડું મિહી ન બાજે હે થે જિન જિમ જમ જતન કરીને રાષ્ટ્ર, હિમતિમ પલણું જાજે. હે કુંથ ૧ રજની, વાસર, વસતી, ઉજહ, ગયણ, પાચાલે જાય; સાપ ખાય ને સુખ થાણું, એહ ઉખાણ ન્યાય હિ થ ૨ સુગતિરણ અભિલાષીતપીઆ,જ્ઞાનને દયાન અભ્યાસ વયરીડ કા એહવું ચિંતે, નાખે અવળે પાસે હા ૩