________________
76
આનંદઘનજી અને તેના સમય,
ખાળની કિમત અંકાવવાના વિચાર કરનાર અને તેપર અનેક પ્રકારે અસ્તવ્યસ્ત ટીકા કરનાર આ મહાશચે એક પણ પ્રત ઉધાડી પેાતાની વસ્તુની નિરૂપણા કરી હાય, તપાસી હોય કે જુની ગુજરાતી તેના ચથાસ્થિત આકારમા બતાવવા પ્રયત્ન પોતાના પ્રગટ કરેલા ગ્રંથમાં કર્યો હોય એમ બન્યું નથી તે અતિ ખેદકારક આમત છે તદ્દન અશુદ્ધ ગ્રંથ કાઈના છાપેલપરથી છપાવી તેમાના શબ્દ પર ટીકા કરવાની જે લાલચમાં તે પડી ગયા છે તે ટીકા કરવાની તેમની પદ્ધતિને ચેાગ્ય હોય એમ ભાગ્યે જ ગણી શકાશે. તેઓએ આનદઘનજીના પદ્મ કે સ્તવનાની એક પણ પ્રત જોઇ હાય એમ સ્પષ્ટ જણાતું નથી અને તેઓએ જે છપાવ્યુ છે તે ભીમશી માણેકની કેપી સિવાય જરાપણ વધારે નથી એમ બરાબર સાબીત કરી શકાય તેમ છે. આથી ઈમ’ અને એમ’તથા ‘કિરી' અને ‘ક્રિયા’ સબંધી ફેરફાર માટે તે કોને ઉદ્શીને ખાલે છે તે સમજાતુ નથી
પ્રાતિક ગુજરાતીના ફેરફારને અંગે તેએ જે દાખલા આપ્યા છે તે બિલકુલ અધબેસતા નથી. 'ચા' ગુજરાતમા નારીજાતિમાં વપરાય છે અને કાઠિયાવાડમાં નરજાતિમા વપરાય છે એમ તેમનું ધારવું તદ્ન ખાટું છે. રાજકોટ તરફના લાકે અને અમદાવાદ તરફ ચા પીધા” એવુ શ્રુતિકટુ રૂપ વાપરે છે, પરંતુ કાઠિયાવાડના માટા ભાગ ગોહિલવાડ અને ઝાલાવાડમા તેમજ મોટે ભાગે ગુજરાતમાં ચા પીધે' એમ ફાઈ ખેલતું નથી. ગોહિલવાડમાં ‘સાપારી' નરજાતિમા વપરાય છે એમ તે કહે છે એ પણ તદ્ન ગલત જણાય છે. સેાપારી ખાધે' એવુ તા મારા ગેાહિલવાડના ત્રીશ વરસના વસવાટ દરમ્યાન સાભળ્યું નથી, મળશું” માના શ દંત્યજેવા કાઠિયા વાડમા કઢિ વપરાતા નથી અને ગુજરાતમા મલજી’ એવું રૂપ વપરાતું નથી. કાઠિયાવાડની ભાષાને અંગે તેએાએ નિર્ણય બતાવવામાં સજ્જડ થાપ ખાધી છે એમ લાગે છે. આનદઘનજીની ભાષામા નૃત્યના પ્રત્યેાગ વધારે છે એમ તેએ ‘મલસું' એવા પ્રયાગપરથી બતાવવા જાય છે. પ્રથમ તે કાઈ પણ પ્રતમાં એવા શબ્દપ્રયાગ છે જ નહિ, સર્વત્ર ‘મળશું' એવાજ પ્રયેળ છે, માત્ર માળખાધ લખવામા ળને બદલે લલખાય છે તેથી ‘મલથુ’એવા પ્રયાગ પ્રતામા લખાય છે. કાઠિયાવાડમાં આવી જગાએ શને બદલે સને ઉપચેગ દ્વિ થતા નથી. શુદ્ધ ગુજ