________________
74
આનન્દઘનજી અને તેના સમય.
ત્યાં પણ એ રૂપ વાપરેલ છે. વિરલા અલખ લખાવે' (૨૭–૧) અહી લખાવે શબ્દ જાણવાના અર્થમાં ખરાખર વપરાયેલ છે. [ પૃષ્ઠ ૨૩૮–પર છાપવામાં ‘લગાવે છપાયું છે તે પ્રેસની ભૂલ છે જે તે જ પૃષ્ઠપરની નેટ જોવાથી જણાશે. ત્યાં લખાવે શબ્દને જ અર્થ આપવામાં આવ્યે છે.] આ લિબ્ ધાતુના શબ્દપ્રયોગ અને તેને જે અર્થમાં વાપરવામાં આવ્યે છે તે મારવાડી અને હિંદુસ્તાનીના થયેલા અને પ્રયાગાને એક્દમ સ્પષ્ટ રીતે બતાવી આપનાર હાય એમ મને લાગે છે. અત્યાર સુધીના જૈનના રાસે અને અન્ય કેવળ ગુજરાતી કવિઓએ બનાવેલા પદ્ય ગદ્ય ગ્રંથામાં લિમ્ અથવા ‘લમ્' ધાતુના આવા ઉપચેાગ થયેલા મારા વાંચવામાં આવ્યે નથી.
અગ્યારમા સ્તવનની ત્રીજી ગાથામાં ‘સાધે’ ક્રિયાપદ્ય એ વખત વાપરેલ છે; નિજ સ્વરૂપ જે કિરિયા સાધે” અને જે કિરિયા કરી ચઉ ગતિ સાથે અહીં સાથે ક્રિયાપદના અર્થ અને કર્મ વિચારતાં તેના ખશે. માઁ બહુ જ વિચારણીય છે. પ્રથમ ક્રિયાપદનું મેં કરિયા છે જ્યારે ખીજી વાર ચઉ ગતિ છે. એ ખન્ને જગાએ તેના અર્થ અને પ્રયાગ ઉત્તર હિંદુસ્તાનના સાધ્ ધાતુના પ્રયોગ અતાવે છે. સાધ્ ધાતુ ગુજરાતીમાં વપરાય છે ત્યાં તેના અર્થ મેળવવું થાય છે તેનાથી આ તદ્ન જુદા જ અર્થ છે આની સાથે વળી ૨૧ મા પ્રભુની સ્તવનામાં સાથે શબ્દ બ્યાસ ષડંગ જે સાથે એમ પ્રથમ ગાથામાં વાપરેલ છે તેના અર્થ વિચારવામાં આવશે તે તે તદ્દન નવીન અર્થ બતાવશે. એ મા પણ ગુજરાતીમા સાધ્ ધાતુના ઉપયોગ થતા નથી.
વિમળનાથજીના સ્તવનમા આતમર્ચા આધાર ( ગાથા ૪ થી) અને પાંચમી ગાથામાં ‘રિશણુ દીઠે જીન તણેા રે એમાં કરિશણુ શબ્દના નરજાતિમા પ્રત્યેાગ, વેધ શબ્દના ગુજરાતીમા ઉપચાળ, દિનકર—સૂર્ય સાથે “કરભર’ એટલે કિરણુસમૂહના પ્રત્યેાગ અને પસરતા શબ્દના ઉગવાન અર્થ એ સર્વે એક જ વાત બતાવી આપે છે અને ધાર તરવારવાળા ચૌદમા
અનતનાથજીના ઉપર ઉપરથી ગુજરાતી દેખાતા સ્તવનની છઠ્ઠી ગાથામાં પાપ અને ધર્મના નરજાતિમાં લિંગન્યત્યય, ાણા' શબ્દના અવ ધારણ કરવાના અર્થમાં ઉપચેગ અને લીપણને બદલે ‘લીપણું’ એવા જે અસલ પ્રત્યેાગ પ્રતામાં દેખાય છે તે જરા વિવેચક દૃષ્ટિએ વિચારવાથી આ વાત હસ્તામલકવત્ જણાય તેવી છે. એ જ સ્તવનની