________________
118
આનંદઘનજી અને તેને સમય. ખાસ ટ્રસ્થ વિચાર હોય તે શોધી કાઢવાની જરૂર છે. એક મુદા ઉપર લક્ષય રાખી તેઓએ પિતાના વિચારો લખ્યા હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે અને તે મુ બરાબર પૃથકકરણ કરી લેધી કાઢવાથી તેઓના પદની વિચારણા માટે ચાવી પ્રાપ્ત થઈ જાય એમ છે. એ તેમને વિચાર બહુ સંક્ષેપમાં કહીએ તે એ છે કે વપરને વિવેક કરી સ્વને આદ, પરભાવને ત્યાગ કરો અને આભ પરિણતિની નિર્માતા કરે. આ વિચારને આ શિક્ષણને વિકવર, કરવા માટે તેઓએ સુમતિ, શુદ્ધ ચેતના વિગેરે પાત્રને જન્મ આપે છે, શુદ્ધ વસ્તુસ્થિતિ બતાવવા માટે વીર રસ અને બધા શાંત રસને અને કવચિત શિક્ષણીય શુગાર રસને ઉપયોગ કર્યો છે અને તેના વિસ્તાર માટે અનેક પ્રકારની વ્યવહારૂ શિક્ષાઓ આપી છે, રોગ અધ્યાત્મના માર્ગ બતાવ્યા છે, વૈરાગ્યનો ઉગ્ર આશય બતાવે છે અને શિથિળ અતઃકરણને પણ ડેલાવે એવા વિચારે ઉચ્ચ ભાષામાં બતાવ્યા છે. પરમસહિષ્ણુતા સબધી તેઓએ જે વિચારે પદમાં વારંવાર બતાવ્યા છે તે સામાન્ય શિક્ષણ કરતા તેઓનું શિક્ષણ કેટલું ઉચ્ચતર હતું તે બતાવવા માટે પૂરતા છે. સત્તાવીશમા પદમાં તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે
બહિરાતમ મહા જગ જેતા, માથાકે કંદ રહેતા ઘટ અતર પરમાતમ ભાવે, દુરલભ પ્રાણ તતા
અને તેથી પણ આગળ વધીને “માયડી અને નિરપ કિહી ન મૂકી એ લય અડતાલીશમા પદમાં ગાઈને તે પરમત સહિષ્ણુતા સંબંધમાં હદ કરી દીધી છે. એમા પરમસહિષ્ણુતાનાં તત્ત્વ કરતાં પણ એક વિશિષ્ટ તતવને ઉપદેશ કર્યો છે અને તે એ છે કે દરેક પ્રાણું રમતાંધ થઈ જઈ એવાં એવાં કામ કરે છે અને એવી એવી વાતો કરે છે કે તે કહેતાં પણ શરમ આવે છે. આવા સ્પષ્ટ રીતે વિચાર જણાવનારને યથાસ્વરૂપે સમજવા માટે બહુ વિશાળ અંત કરણની જરૂર છે અને તેવા પ્રકારની વૃત્તિ સામાન્ય જનસમૂહની ન હોવાને લીધે શાસ્ત્રને ઉપરટીઆ બેધવાળા પ્રાણીઓ આ મહાત્માને આશય ન સમજતા હોવાથી તેનું શિક્ષણ
? જુઓ પૃષ્ઠ ૨૪,
-
-
-
-