________________
100
આનદઘનજી અને તેના સમય
તેઓના જન્મકાળ નિીત નથી પણ સંવત ૧૬૭૦ થી ૮૦ સુધીમાં હાવા જઈએ. તેમાશ્રીના દેહવિલય સંવત્ ૧૭૪૬ ના માગશર સુદિ ૧૧ લાઈમાં થયા હતા. આ મહાત્મા કાશીમાં ખાર વરસ અભ્યાસ કરી ન્યાયના ૧૦૦ ગ્રંથા મનાવી ન્યાયાચાર્યનું બિરૂદ યથાનૃપણે મેળવી ગુજરાતમાં આવ્યા ત્યારે અને ત્યાર પછી જૈન ધર્મની વિજયપતાકા ફેલાવવામાં અતિ ઉપયેગી થયા અને તે માટે અનેક માર્ગે તેઓએ લીધા. ન્યાયના અતિ અગમ્ય પ્રદેશમાં વિહાર કરનાર, પરમ પુરૂષાર્થશીળ, અતિ વિશાળ દીર્ઘ ઢષ્ટિવાળા, ચાઇશક્તિપર અસાધારણુ કાણુ ધરાવનાર, આ મહાત્મા પુરૂષ જૈન ધર્મ સંખષી ઘણું વાચ્ચું, ઘણું લખ્યું, ઘણુ વિચાર્યું અને ઘણું કર્યું. ન્યાયનાં સે પુસ્તક તેઓએ કાશીમાં લખ્યા છે તેમ જ ‘રહસ્ય' પદ્મઅકિત ૧૦૮ ગ્રંથા, મગળવાદ વિગેરે ગ્રંથા લખ્યા છે તેમાથી બહુ થોડાજ હાલ લશ્ક છે, કારણ કે તેમના સમયમાં અને ત્યાર પછી જેમ જૈનેતરને તેમના તરફ દ્વેષ હતા તેમ જૈન કામમા પણ તેમની વિરૂદ્ધ કામ કરનારા ઘણા ઉત્પન્ન થયેલા હતા, કારણ સત્ય હુકીકત બતાવનાર તરફ ટુંકા લડોળવાળાઓના અણુગમા રહે છે અને તેવા માણસા વધારે સંખ્યામાં દરેક કાળમાં હાય છે. ઉપાધ્યાયજીનાં વચનની મહત્તા એટલી બધી ગણાય છે કે કોઈ પણ વાત તેમણે કહી છે એમ બતાવવામાં આવતાં તેમના વચનને પૂર્વધરને ચેગ્ય માન મળે છે. આવાં ટંકશાળની વચના માલવાનું અસાધારણ માન પ્રાપ્ત કરનાર મહાત્માના વિષયપ્રવેશ વિચારતાં અસાધારણ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેમણે ન્યાયખુંન ખાદ્ય અને અષ્ટસહસ્રી તથા શાસ્ત્રવા સમુચ્ચય વિગેરે ટીકામાં ન્યાયનું અસાધારણુ જ્ઞાન પતાવ્યું છે અને તે વિષયપુરના તેઆના કાજી વિચારતા મનમાં સાનદાયે થાય છે. એ ઉપરાંત જૈન તર્કભાષા, નયપ્રદીપ, નાપદેશ, નયરહસ્ય વિગેરે અનેક ન્યાયના
ખાસ કરીને મૂર્તિપૂન નહિ સ્વીકારનાર વર્ગ, યતિઓને મેટા ભાગ અને ઇક અશે શિથિળાચારમા પડી ગયેલા અથવા મહત્તા ન ખમી શકનાર તેમના ગુચ્છવાળાઓ ઉપન્યાયથી વિદ્ધ પડ્યા હતા અને તેમના સમયમાં તેમની જાઇએ તેલી ખુઝ થઈ નહાતી એમ જણાય છે એ દરેક વર્ગ ઉપાચાયજી તરફ દ્વેષ - સાટે રાખતા હતે તેનાં કારણેા વિચારવાથી સમજી શકાય તેવાં છે.
મ