________________
સ્તવનાની ભાષાપર ખાસ વિચારણા,
73
સ્તાનના ઉત્તર વિભાગ તરફ જ જશે. આવી બાબતમાં ઉપર ઉપરથી વાંચી અભિપ્રાય આપી જનારના અદ્ધર વિચારા ઉપર આધાર આંધી શકાય તેમ નથી આપણે આ જ મુદ્દો સાબીત કરનાર થાડાક ખાસ પ્રયોગા હજી પણ વિચારીએ.
'
?
'
‘ ચરણુ ધરણુ નહિં ઢાય ' ( ૨~૩) એ હિંદીને ખાસ પ્રત્યેાગ છે. ગુજરાતીમાં એને માટે પગ મૂકવાનું પણ ઠેકાણું નથી એવા પ્રયાગ થાત. પંથ નિહાલશું' (૨-૬)એવા વાક્યપ્રયોગ અહીં કર્યો છે તે સેાળમા પદ્મની ત્રીજી ગાથામાં · પથ નિહારત લેાયણે, દગ લાગી અડાલા' એ વાક્યપ્રયેશ સાથે ખરાખર મળતે આવે છે. પર નજર કરીને બેસવું એને માટે પંથ નિહારવા અથવા નિહાળવા એ વાક્યપ્રયોગ મારવાડી અને હિંદીમાં થાય છે. એમાં ભાષાસંસ્કારમા નિહારવાને બદલે સ્તવનમાં નિહાલવા એમ પ્રયોગ થયે છે તે ખાસ વિચારવા યાગ્ય છે. એ મારવાડમાંથી ગુજરાત તરફ પ્રયાણુ
રસ્તા
સૂચવે છે પણ વાક્યપ્રયોગ ગુજરાતમાં રહેવા છતા તેનું મૂળ ઉત્તર
હવે આપણે લિબ્ ધાતુના પ્રયેાગપર જરા વિચાર કરીએ તા ઉત્તર હિંદની ભાષાના સ્તવનમાં ઉપયેગ વધારે સ્પષ્ટ રીતે જણાશે. સ્તવનમાં દોષ અમેધ લખાવ’(૩-ર) ત્યા લખાવ એટલે લખવું તે. એટલે માલૂમ પડવાના જાણવાના અર્થમા તે ધાતુ વપરાયેા છે. ‘રવિ શશિ રૂપ વિલેખ’ (૪–૨) ત્યાં લિબ્ ધાતુના ગુણ કરી સાથે વિ ઉપસર્ગ લગાડી સ્પષ્ટ દર્શન એ અર્થમા એ શબ્દ ત્યાં વપરાયેા છે, અને વ્યવહારે લખે દેહિલા' (૧૮-૭) તથા એકપખી લખી પ્રોતની' (૧૮–૮) ત્યાં લખે એટલે શીખે-જાણે એ અર્થમાં તે ધાતુ વપરાયે છે. આવા અર્થમા ગુજરાતીમાં કઢિ લખ્ કે લિબ્ ધાતુ વપરાતા નથી. હવે એ જ આનદઘનજીએ મારવાડી-હિંદુસ્તાનીમાં લખેલ છે એમ સ્વીકારાયલાં પદેામાં તે ધાતુ કેવી રીતે વાપર્યો છેતેનાં ત્રણ હૃષ્ટાંતે જોઈએ. નિરપખ હાય લખે કેાય વિલા' (૫-૩) ત્યાં લખે એટલે જાણે-સમજે દેખે એ અર્થમા તેજ ધાતુ વાપર્યો છે (પૃષ્ઠ ૩૧), ત્યાર પછી મેરી વર એસે નિઠુર લિખાવે’ (૧૦–૧) પૃષ્ઠ ૯૭ પર લિખાવે એટલે જાણે એવા જ અર્થ ટમાકાર કરે છે તે સંભવનાથના સ્તવનમાં લિખ ધાતુનુ પ્રેરક રૂપ જે અર્થમાં વાપર્યું છે તે જ અર્થમાં