________________
૧૩
અને મેઢા મચ્છના કાનના મેલ ખાધા કરતે; જ્યારે મહા છ તા સેકડા નાનાં મેાટાં ॰લજ તુઓને ખાઇને છ માસની ગાઢ નિદ્રામાં મગ્ન થઈ જતા. તે સમય દરમ્યાન કઇ કઇ એક જોજનના, કાઈ ખબે જોજનના લાંબાં પડાળાં કાચબા, માછલીઓ, મગરમચ્છ વિંગેરે જજ તુએ તદ્દન નિય ખની મહામચ્છની વિકરાલ તીક્ષ્ણ દાઢોવાળા મેઢામાં જતાં અને પાછા બહાર નીકળતાં. આ રીતે આવજા કર્યા કરતાં આ બધા સમય તદુલિયા મચ્છ ક્ષણે ક્ષણે એજ વિચાર કરતા કે, મચ્છ કેવા મહા મૂર્ખ છે કે, જે પેાતાના મુખમાં એની મેળે માવેલાં જલજતુઓને વ્યર્થ જવા દે છે. પરતુ મને જો આવી સહા કાયા અને મહા સામર્થ્ય પ્રાપ્ત થયું. હાત. તે હું ક્યારે પણ એક જીવને જવા દેત નહીં, અને સર્વેનું ભક્ષણ કરી જાત ”,
<< આ મહા
મહા ખેદની વાત છે કે, પાપી પ્રાણી નિષ્કારણ આપે આપ એવાં મહા મલિન પરિણામેા દ્વારા મહાન પાપના અધ
દુર્ગતિમાં ગમન કરે છે, અને ત્યાં અનેક વિધ મહા ભય કર ક્રેપ્ટાને સહન કરે છે. આ ન્યાય અનુસાર ત ુલિયા મચ્છની આજ દશા થઈ. તે ઉપર પ્રમાણે મહા મલિન પરિણામેથી કના બંધ કરી સાતમી નરકમાં ગયા. અને મ માંમચ્છ પણ રોદ્ર પરિણામથી પહેલી નરકે ગયા.
મનનાં પરિણામ જ પુણ્ય-પાપનું કાણું થાય છે. એટલા માટે સત્ પુરુષાએ સત્સંગ અને સત્ શાસ્ત્રના અભ્યાસથી મનને સદાય પવિત્ર પરિણામી રાખવું કે, જેથી હૃદયમાં ખરાબ