________________
११ : जीववधालाकचोरी मैथुन परिग्रहरहितोऽपि । ३० परिणाम परिगृहीतः तंदुल मत्स्यो गतो नरकं ॥ १० ॥ અર્થ- સંશો પંચેન્દ્રિય વાર્ષભનારાંચ સંહનન સહિત તંદુ લીઓ મચ્છ, બાહ્ય પ્રકારે કોઈ પણ જીવને વધ નથી કરતા, અસત્ય નથી બેલતો. ચેરી નથી કરતે, મૈથુન નથી સેવ; તેમજ પરિગ્રહથી રહિત છે. છતાં પણ અંતરંગ કષાયી મામશિન ઝેરી પરિણામોથી વ્યાપ્ત થયેલ હોઈ તે સાતમી નરકે ગયે. - જુઓ, અંતરંગ તીવ્ર કષાયરૂપી ઝેરી પરિણામનું ફળ આ પર એક દૃષ્ટાંત સચોટ હેઈ નીચે આપેલ છે. - કાકંદી નગરીને સુરસેન નામને રાજા હતા. તે પાપના ઉદયથી માંસભક્ષી થયે. માંસ ખાવામાં તેનું મન અતિ આસક્ત થયેલ હઈ હંમેશાં તે માંસ ખાવાને મનમાં અભિપ્રાય (પરિણામ) રાખે. તે રાજાને પિતૃપ્રિય નામને રસ હતો. તે રાજાને પ્રસન્ન રાખવા માટે અનેક નિરપરાધી જીવને વધ કરી માંસ લાવી હમેશા રાજાને માંસભક્ષણ કરાવે. એક દિવસ તીવ્ર પાપના ઉદયથી તે રયાને સર્ષ ડો તેના ઝેરથી મરણ પામી સ્વયંભૂરમણ સમુદ્રમાં તે મહામસ્ય થયું. તે લંબાઈમાં એક હજાર એજનને, પહોળાઈમાં. પાંચસે લેજોને અને ઊંચાઈમાં અઢીસે જેજનને એવડી મટી કાયાવાળા મહામચ્છ થે. સજા સુરસેન પણ મરી જઈ તે જ સમુદ્રમાં. તે મહામત્સ્યના કાનમાં તંદુલિયા મચ્છરૂપે ઉત્પન્ન થયે હવે આ તંદુવિયે મચ્છુ મહામચ્છના કાનની આસપાસ રહેતે