________________
૧૦
અનંતાનુબંધી કષાયરૂપ ઝેરી પિરણામેાથી રંગાએલ હૃદય સમ્યગ્દર્શનરૂપ નિર્મલ પરિણામની સિદ્ધિને પ્રાપ્ત કરી શકતુ
નથી.
कषायैरंजित चेतस्तत्त्वं नैवावगाहते 1 नलिरिक्तेऽम्बरे रागो, दुराधेयो हि काँकुमः ॥ ७ ॥
અર્થ :- ક્રોધાદિ કષાયેાથી રજાયમાન મનુષ્યાનું મલિન ચિત્ત આત્માના અસલી (સ્વાભાવિક) સ્વરૂપને નથી જાણી શકતું; કેમકે નીલા કપડાં ઉપર કેસરના રંગ નથી ચઢતા. (તે દૃષ્ટાંતે)
ભાવાર્થ:- વસ્તુના યથાર્થ અસલી સ્વરૂપને જાણવાના પ્રયત્ન કર્યા પહેલાં હૃદયમાંથી સમ્યકત્વ ગુણુના ઘાતક કષાયાને દુર કરવામાં આવે ત્યારે જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણવાને સંખ્યજ્ઞાન પ્રાપ્ત થઈ શકશે; કેમકે અગ્નિથી દૃશ્ય થયેલી ભૂમિમાં અંકુર ફુટતાં નથી, એ દૃષ્ટાંતને હૃદયમાં ધારણ કરીને દરેક લભ્ય મુમુક્ષુ આત્માએ નિરંતર કષાયાને મૂળમાંથી ઉચ્છેદન કરવાને માટે સારી રીતે ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ; જેથી સ'સારસમુદ્રમાં ડૂબતાં એવા પેાતાના આત્માના તે ઉદ્ધાર કરી શકે.
કષાય પિરણામેાથી આત્મા પાતે પેાતાને ઘાત કરે છે.
स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् ।
पूर्व प्राण्यंतराणां तु पश्चात् स्याद्वानवाक्धः ॥ ८ ॥