________________
વ્રતાને પ્રગટ થવા નથી આપતા ત્રીજા વિરોષ મંદ પ્રત્યાખ્યાનાવરણ કષાયે મુનિના પંચ મહાવ્રત રૂપ સકલ સંયમને ઘાત કરે છે.
દરેક કષાયને વાસના કાલ કહે છે - 1 अन्तर्मुहूर्तः पक्ष षण्मासाः संख्यासंख्यानंत भवाः। संज्वलनाद्यानां वासना कालस्तु नियमेन ॥ ६ ॥ અર્થ- કષાના ઉદયનો અભાવ હોય, છતાં પણ જે કષાના સંસ્કાર ચિત્તમાં જેટલે સમય રહે, તેનું નામ વાસના કાલ છે. સંજ્વલન કષાયેને બસના કાલ અંતર્મુહૂર્ત માત્ર છે. પ્રત્યાખ્યાન કષાયને વાસનાકાલ એક પખવાડિયું માત્ર છે; અપ્રત્યાખ્યાન કષાયને વાસનાકાલ છ માસને છે અને અનંતાનુબંધી કષાયને વાસનાકાલ સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંત ભવ સુધારે છે, , ,
, ભાવાર્થ- જેમ કોઈ પુરુષે ક્રોધ કર્યો, ફોધ મટી , પછી ઉપગ બીજા કામમાં જોડાયે, ત્યાં ક્રોધનો ઉદયું તે નથી; પરંતુ વાસનાકાલ જ્યાં સુધી રહે ત્યાં સુધી, જેની સાથે ક્રોધ કર્યો હતો તેનાથી ક્ષમારૂપ પરિણામ ન પ્રવર્તે, તેવી રીતે જે ક્રોધના સંસ્કાર ચિત્તમાં રહેલ છે, એ વાસનાકાલ અહીં રહેલ છે એકજ કષાયનો, પરિણામમાં બે કાર્ય કરવાને સ્વભાવ છે. એક સ્વભાવ અનુભાગબંધનું કારણ છે, અને બીજે સ્વભ વ સ્થિતિબંધનું કારણ છે.
'