________________
ઉત્પન્ન કરે છે. તે દુઃખરૂપી પરિણામોને પરાધીનપણે ભોગવવાથી આત્મા અત્યંત પીડાને પામે છે. તે પીડારૂપ પરિણામ પણ કષાય છે..
કષાયના ભેદ અને તેનું સ્વરુપ કષાયના ચાર ભેદ છે – (૧) અનંતાનુબંધી, સ્વરૂપાચરણને (૨) અપ્રત્યાખ્યાનાવરણ, દેશસંયમને (૩) પ્રત્યાખ્યાનાવરણ, સકલસંયમને અને (૪) સંજવલન, યથાખ્યાત ચારિત્રને ઘાતે છે. प्रथमादिकाः कषायाः सम्यकत्वं देशसकलचारित्रम् । यथाख्यातं चातयन्ति च गुणनामानो भवन्ति शेषा अपि ॥५॥ અર્થ - પહેલી અનંતાનુબધી ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય, નિશ્ચય તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન તથા સ્વરૂપાચરણ ચારિત્રરૂપ પરિણામનો ઘાત કરે છે. (ઘાત શબ્દને અર્થ અભાવ કે નાશ ન સમજો. કિન્તુ સમ્યગ્દર્શન સ્વરૂપચરણ ચારિત્ર શકિતને પ્રગટ થવા ન આપે તે અર્થ સમજવો) કારણ કે આ કષાયે મિથ્યાત્વની સાથે અવિનાભાવી સંબંધ રાખે છે.
૬ ? . * આ પરથી સિદ્ધ થશે કે જ્યાં જયાં મિથ્યાત્વ હોય ત્યાં ત્યાં અનંતાનુબંધી કષાયે હોય જ. વળી તે મિથ્યાત્વના સહચારી હોવાથી મિથ્યાત્વને પિષણ આપે છે. ' ' -(જે વે અનંતાનુધી ના વિસાજન કરી સભ્યતા પ્રાપ્ત