________________
બીજું]
સ્થાનાંગસૂત્ર નથી દેતે, પણ ક્ષમાશ્રમણ દે છે. હું તે પ્રતિનિધિ છું. વક-જના વાંકા કેથળામાંથી કરડે તેવાં બિલાડાં નીકળે તેથી શાસ્ત્રકારોએ બચાવ રાખે, પણ રાખેલે બચાવ સૂઝે નહિ તેને શું કહેવું. જે તે ન રાખે છે તે શું થાત? “પરિગ્ર” શબ્દ ન રાખે હોત, અને “આદાન” કે “ગહાઓ” પાઠ રાખે હેત તે તે કૂતરાએ વળગ્યા વિના રહેત જ નહિ, પણ શાસકાર સર્વજ્ઞ છે. તેથી વક-જડ માટે તેટલું કરવાની જરૂર હતી. પરિગ્રહની વ્યાખ્યા
પર એટલે સમતા અર્થાત્ સ્વમાલિકી તરીકે ગ્રહણ કરવું તેનું નામ “પરિગ્રહ” દીક્ષાને વેષ એ પરિગ્રહ નથી. કારણકે ગુરૂએ સંયમ પાલન માટે તે આપે છે. સરકાર તરફથી પોલીસ (police)ને ફેસ (dress), પટ આપવામાં આવે છે. તેથી લેકે પિલીસને ઓળખે છે, છતાં માલિકી તે કેર્ટ (court)ની જ છે. પિલીસના ડ્રેસની માલિકી પોલીસની નથી. આચાર્યો પણ પૂર્વાચાર્યોને આધીન છે.
શાસન-સેનાના ડ્રેસની માલિકી આચાર્યની છે, તે આચાર્યને પરિગ્રહ લાગશે?, જેમ કેર્ટ ડ્રેસથી બચતી નથી તેમ આચાર્ય નહિ બચે?, ના. તને જે સમજણ પડે તે આચાર્ય પહેલેથી બચેલા છે. કારણકે પાક્ષિક અતિચારમાં જણાયું છે કે એ મારૂં નથી. મારા આચાર્યનું છે. આથી આચાર્યો ઉત્તર દીધું કે મારા આચાર્યનું છે (મારિયાતિય, ક્ષામસૂત્રમ). રાજાનું રાજ્ય નથી; શહેનશાહતનું રાજય છે. રાજ્ય ર્જનું નથી, પણ પાર્લામેંટ (parliament)નું. સાધુએ કે આચાર્ય વસ્તુના માલિક નથી; આચાર્યની પરંપરા માલિક છે અને તેટલા જ માટે પરિમાણો કહેવું પડયું. “પરિ ઉપસર્ગ લગાડીને ફખું કરી દીધું કે