________________
૧૪૨ ]
સ્થાનગિસરા
[ વ્યાખ્યાન જેની પાસે હોય તેને આશ્રય મેળવ. સમ્યગ્દન વગેરેવાળાનો આશરો મેળવ. વિદ્યાથીથી ગુરુની ભકિત કરાય. કીમિયાના અથથી કીમિયાવાળાની ભક્તિ કરાય, તેમ સમ્યગ્દર્શનના અથીએ સમ્યગ્દર્શનવાળાની ભકિત કરવી. આ પહેલે ભેદ (૧). ભક્તિમાં તેની તરફ બહુમાન. તે દેખતાની સાથે હૃદયમાં ઉલ્લાસ, અભ્યત્યાન, નમસ્કાર, હાથ જોડીને હાજર રહેવું. જાય ત્યારે વળાવવા જવું એટલું જ નહિ પણ જ્યારે ધન વગેરે લેવા માટે મનુષ્યો સેવામાં હાજર રહે છે, તે સેવા નેકરિયાત જેવી હેતી નથી. એ સેવા તુહી તુહીના જેવી છે. કાળજાને છેતરી નાખે એવી સેવા હોય છે.
હા મર્મ સમ્યગ્દર્શન વગેરેને ધારણ કરનારાનું જે કાર્ય તે પોતાના કાર્ય તરીકે કરવું. સમ્યગ્દન વગેરેવાળાની ભક્તિ, તેમની વેયાવચ્ચ, તેમનું કાર્ય તમામ પતે કરવું. આ કરવા છતાં સંસારના પદાર્થો તરફ ધણુ, આ કયાં વળગ્યું છે એમ લાગે, કેમ ઘટતું નથી એમ લાગે ત્યારે ભાવ, દાન, શીલ વગેરેમાં ભાવમાં કહીએ છીએ તે ભાવધર્મ આ છે. જ્યારે આ ભાવનું સ્વરૂપ સમજશો ત્યારે દાન, શીલ, તપ કરતા ભાવને ચઢિયાતો કેમ કહેવાય છે તે સમજાશે.
ભાવથય કિયા ફળે નહિ રત્નત્રયધરની ભક્તિ, તેનું કાર્ય, રત્નત્રયધર સિવાયના આખા જગત્ તરફ ઘણા તેનું નામ ધર્મ. ક્રિયાને અંગે ભાવ કહીએ તે શી ચીજ ? ધાર્મિક ક્રિયા નવકાર ગણુએ એટલી. એક બાજુ ચૌદ પૂર્વધર થઈએ. એક નવકારશી કરીએ, યાવત છ માસની તપસ્યા કરીએ, છતાં ભાવશૂન્ય ક્રિયાઓ ફળતી નથી. ક્રિયાની સાથે લેવા ભાવ કયો કે જે ભાવ ક્રિયામાંથી ધર્મને ઉત્પન્ન કરે ? આગળ જણાવીશું તે ભાવ ન હોય તે ક્રિયાથી ધર્મ થવાની તાકાત આવે નહિ.
એ છે તે ગુણના કેળ " यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ।"
( તથા ૦ ૦ ૨૮),