________________
ચેપનમ્ ] સ્થાનાગસર
[ ૩૦૭ મહારાજ કહાવે. પ્રશ્ન સૂચક છે. કોર્ટમાં ચોરી કરી હોય તેને સૂચક પ્રશો. તે વસ્તુ જે મૂકેલી હતી તે કયાં હતી? ગઈ તેની ફીકર નથી. તે આપી ને? મારી માને આપી છે. તેની માફક ધાર્યો ઉત્તર કઢાવવા સયક પ્રશ્ન કર્યો. “રાણી થવું છે કે દાસી ? આ પ્રશ્ન કહેવાય? વર વરવાને માટે આવેલી કુંવરીને રાણી થવું હોય. સ્વપ્ન પણ દાસી થવું ન ગમે, રાણુ ઉત્તર મોઢેથી કઢ વવો છે. એ ધારેલો ઉત્તર કઢાવ છે, એ ઉત્તર કયી બાજુ લઈ જવાય છે? રાણી થવું હોય તો ભગવાન નેમનાથજી પાસે દીક્ષા લિધા વિના બીજો રસ્તો નથી. રાણું થવું છે એ વચન કઢાવીને જાળમાં પકડે છે, રાણીના નામે વચન જાળ પાથરે છે, માટે તું તે દાસી થવું છે એમ કહેજે. એ મનુષ્ય કેટલો કુટુંબમાં આકાર થયેલો હશે! તું કહેજે, મારે દાસી થવું છે. કુંવરીએ દાસી થવું છે કહી દીધું. ત્યાં કૃષ્ણ મહારાજ શોચે છે, “ડોસી મર્યાને ભય નથી પણ જમ પે થવાને ભય છે' માટે પાયે ઉત્તર લાવવા માટે હવે શું કરવું? વીર સાળવીને પરાક્રમી કરાવે છે. ત્યાં પરાક્રમ કર્યાથી ? પારકાના પરાક્રમો પિક મેલવાવાળા. હવે એને પકમો ઠરાવ શી રીતે ? તેને પૂછ્યું સવારથી અત્યાર સુધીમાં શું શું કર્યું? ઊઠયા (૧) કાંજીને ઘડ હતો તેમાં માં ભરાઈ ગયેલી, કુતૂહલ થયું, હાથ મા. હાથ ઉઠાવી લીધે, માંખી ઊડી ગઈ. (૨) જંગલ ગયો. નીકનાં પાછું આડો પગ મેલીને આગળ ગયે, (૩) બેરડી આગળ ઝાડે બેઠેલો ત્યાં કચડો કરાશે બેડલો, ત્યાં તેને પથરે વાગી ગયા. ત્યાંથી સીધો અહીં આવ્યો. આમાં સારું કે બહાદુરીનું કઈ કામ છે? સભા વચ્ચે સ મત લેવી. દાસીપણું કહ્યું છે તેનું પર્યવસાન કયાં લાવવું છે? આ છોકરી દાસી થવા માગે છે માટે આપણે ક્ષત્રિયને ન દેવી જોઈએ.
બોલ સાચું પણ હોય લુચ્ચો ચકી બધા ઊખડી ગઈ, મેલા પાણીથી વહેવા લાગી. લાલ