________________
૪% ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પડવામાં શાસ્ત્રકાર દીધે હેય તે સ્નાન વગર ન રહેવાયું છે, ઉનાળામાં ગરમીથી શરીર વ્યાપેલું ત્યારે અજ્ઞાન પરીષહને લીધે ખ. મરીચિને માગ મૂકવાનું જે કઈ પણ કારણ હેય તે તે સ્નાનરહિતપણું છે. સ્નાનરહિતપણું ન ગમ્યું તેથી ખા. કપિલને સસ્તાનમાં નાખ્યો. કપિલ દેવલોકે ગયે. સ્નાન, અસ્નાન ભિન્નતાનું કારણ હતું. સ્નાનને પકડી લીધું. શૌચ લધર્મને પકડી લીધો. દયામલધર્મ હતો તેને બદલે શૌચધર્મ પકડી દીધે.
વ્યવસ્થામાં બધે પાણી ફરી વળ્યું– કપિલને અસૂરિ ચેલો હતો. અજ્ઞાની હતો. કપિલ દેવલોકમાંથી આવીને વાદળમાંથી ચમત્કાર બતાવ્યો. અવ્યકતમાંથી વ્યક્ત થાય છે. સાંખ્યમતની જડ પ્રાણાતિપાત વિરમણને વાં, પ્રાણાતિપાતવિરમણમાં વાંધો ન આવ્યો હોત તો સાંખ્યમત ઉત્પન થાત નહિ, તેવી રીતે નવમા અને દસમા તીર્થંકરને અતિરે આરંભપરિગ્રહ ન છોડાયા ત્યારે ઇશ્વને ખોટી હુંડીના નામે બેસાડે પડયા. લેનાર તૈયાર હોય તો ખોટે મથાળે હૂંડી લખનાર ભૂલે શું કરવા? ઈશ્વરના નામે હુંડીઓ લખવા માંડી ત્યાં બદલાની સ્થિતિ આવી, દાન આત્માની નિજ શા માટે હતું તે હવે થયું બદલાને માટે, હુંડીનું મથાળું તે જોઈએ. ઇશ્વરના નામે હું લખવી શરુ કરી તેથી ઓછું શું કામ રાખે? ગર્ભમાં આવે ત્યાંથી મરે ત્યાં સુધી ધાગાપંથીને લાગે. મરી જાય તેની સેજ સુધી લાગો, આ પલટ કરો પડયો, પોતે નિરારંભ રહી શક્યા નહિ, રહી શક્યા હતા તે પલટ કરો પડત નહિ. ફાયદા સિવાય કોઇ પણ ચીજ આપી નથી. નિરારાપણું ઊડી ગયું તેથી બાહ્ય બલે ઊડી ગયેા. ઈશ્વર માપશે મારી વતી, એવું છતાં ઈશ્વરને કર્તા તરીકે દાખલ કરવા પડે તે પુણ્યપાપ બધું ઉકલી જાય. પુણ્યચીજ તમારા આત્મામાં અને દેવાનું ઇશ્વરના હાથમાં, શી રીતે વ્યવસ્થા કરવી ? પાપ તમારા આખામાં અને
ખરૂપી ફળ ઈશ્વરે આપવું, બધી વ્યવસ્થામાં પાણી ફરી વળ્યું.