Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 896
________________ ૪૮૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તેથી તે ઉભયશ્રુત, કેવળજ્ઞાનીને તે પદાર્થો સાક્ષાત જોઈ, જાણીને તે પદાર્થો નિરૂપણ કરવા છે તેથી તેમને સંકેત ઉપર ધ્યાન આપવાનું નથી માટે દ્રષ્યશ્રત એક અતજ્ઞાન એ દલાલન કરેલ – જે ભાષા તે વચનગ, દ્રવ્યકૃત, પણ ઉભયશ્રત નહિ. દ્રવ્યગ્રત એ કેવળ દલાલ છે. બીજાના માત્મામાં જ્ઞાન ઉભુ કરાવનાર દલાલ ભાષા છે. ભાષા એ દલાલ હોય. ચોદે દલાલ દ્વારા થાય. બીજાના આત્મામાં જ્ઞાન તે શબ્દરૂપી દલાલ દ્વારા થાય. તેથી મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ દલાલના કરેલા સોદા નથી. શ્રુતજ્ઞાન એ દલાલો રે સદે છે. વેપારી ઘેર બેઠે હોય, માલની લેવડદેવડ કરે તો પણ દલાલની દલાલી લાગે, તેમ શ્રુતજ્ઞાન એ તો શબ્દને દલાલ રાખીને ચાલનારું, તેમાં બાલવાનું હોય છે. શ્રુતજ્ઞાન જોઇએ કઈ બોલે નહિ એવા પદાર્થો પણ શ્રુતજ્ઞાનની દલાલીમજ ભાષા–શૂખની દલાલી જ્યાં નથી બોલ્યા ત્યાં પણ લાગે, કારણ, જે ભાષાને આધારે થવાવાળા હોય ત્યાં પ્રતપણ છે. બીજાના આત્માને જ્ઞાન ઉપજાવવા માટે જ શબદ છે. તે સાચું જ્ઞાન ઉપજાવનારા શબ્દો તે સાચા. ચાહે તે સંકેતથી થયા લય, સ્વભાવિક હોય, કે કોઈ પણ હોય. અહીં સાચાપણું સંત ઉપર આધાર રાખતું નથી, પણ એનાથી થવાવાળા જ્ઞાન ઉપર, જે શબ્દથી યથાર્થ પદાર્થનું જ્ઞાન થાય તેનું નામ સાચું. સાચું નક્કી થયું તે એક પદાર્થ નાકો થવાથી ચાર પદાર્થો નક્કી થઈ જાય. ક્રિયાપદ નક્કી થાય તે કર્તા, કર્મ, કરણ અને ક્રિયા નક્કી થઈ જાય છે. તેમ અહીં એક સત શબ્દ નક્કી થશે કે ચાર વસ્તુ નક્કી થઈ. સત્ય છે, એનાથી ઉલટું અસત્ય, મિત્ર ને યવહાર (જે સત્યઅસત્ય ન હોય). જે મક વસ્તુ માની તેને ચાર માન્યા સિવાય ટો નથી. હવે ચારેને શબ્દમાં નહિ રાખતી ભાષામાં કેમ રાખ્યા ? અષાવિરમણ નહિ રાખતાં મૃષાવાદવિરમણ કેમ રાખ્યું? મનના ચાર પ્રકાર મૃષાવાદવિરમણ રાખવાથી શ્ય થયા. શાસ્ત્રીય અપેક્ષાએ જ આને કહેવું? વ્યવહાર અપેક્ષાએ સંત તે સત્ય.

Loading...

Page Navigation
1 ... 894 895 896 897 898 899 900 901 902