Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 894
________________ ૪૮૬ ] સ્થાનાંગ સત્ર [ વ્યાખ્યાન સામાયિકરૂપી ચક્રરત્નને ભોસો ન રહ્યો તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનારો સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ તત્વનું સ્વરૂપ સમજે, આત્માનું અવ્યાબાધ સુખ પામવાનો લાયકાત સમજે ત્યારે પ્રપંચે કર્યા હોય તેમ અંગે રોવું આવે “સણ અતિ નિ૦િ અબ્બાળ પિરામિ' એ તો કાચને હીરારૂપે મણ્યા હતા તેને કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાંની દક્ષા લેવડાવનાર થાય તેમ સામાયિકમાં ચઢેલે આત્મા, સમ્યક્ત્વના સોધતા શિખરે ચઢેલો આત્મા પૌતિક સુખને અંગે અસુ ઢાળે. સમજમાં આવે ત્યારે માન્યતા સુધરે. સાચા પદાર્થો સમજે તે જ મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા બધામાં સમજણ રસ્તો છે. તે વાત ધ્યાનમાં લઈ સુધર્માસ્વામીજી પ્રતિબોધ પામ્યા, પ્રત્રજ્યા લીધી તે વખત આ જગતને સમજુ કેમ બનાવું એમ થયું. બાવાજી નાચે તે મેરલી પણ નાચે જિનેશ્વરને જેનારા સમજુ કેમ બને? સડકે મુસાફરી કરવા સજજ બનેલા સમજુ કેમ બને તે માટે ચોદ પૂર્વ અને અંગની રચના કરી. માચારગ, સૂયગડંગ, અને ઠાણુગમાં આચાર, વિચાર અને વગીકરણ કર્યા પછી ઠાગના પાંચમા કાણુમાં પાંચ મહાવ્રતના અધિકારમાં જીવહિંસાને પાપ માનવું તે અનુભવસિહ છે. સંસારી પ્રાણી માત્ર પ્રાણ જવામાં દુઃખ માનવાવાળા છે. પ્રાણ જતાં એને અંગે થયેલી ઉન્નતિ બધી ચાલી જાય, તેથી પ્રાણુ નાશ કરે તે પાપસ્વરૂપે માની શકાય પણું જુઠને પાપ માનવું! “બાવાજી નાચે તો મોરલી પણ નાચે.” આ દુનિયા જેમ બહેકાટ કરે તેમ કરવી. આને ચાર પાયા તો તમારે ચાર પાયા માનવા બહેકાવટમાં ન જાઓ તો હિંસામાં પાપ લાગી ગયું માનજે ! દુનિયા કહે ત્રણ પછી ચારને અક આવે, તો તમારેય તે માનવું પડે. દુનિયાના ગુલામ. દુનિયાનું ગાયું ન ગાઓ તો પાપ. કેના ઘરને ન્યાય ! જૂડ એ સ્વાભાવિક કેમ? દુનિયા જેમ કહે તેમ બોલવું તો સાચું, ઊલટું બેલ્યા તે પાપ લાગ્યું. પ્રાણુ, પ્રાણની રક્ષા અને પ્રાણુના નાશને જય

Loading...

Page Navigation
1 ... 892 893 894 895 896 897 898 899 900 901 902