Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 892
________________ ૪૮૪] સ્થાનાગસવ [ વ્યાખ્યાન પડશે કે આ છવ કાચના કટકામાં કેટલે કાળ અટવાય? બધે કાળ, અનંતા મુદ્દગલપરાવર્ત. એ પણ કાચના કટકાની કેળવણીમાં કાઢયા, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, દયા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હીરે માનનારો હા, વાર્થી ન રહે. પુલની બાજી કાચના કટકાને હીરા બનાવીને બેઠી છે. નાનું બચ્ચું હા, વાય ન બેસે. તેમ મા છવ શુદ્ધ માર્ગમાં ન આવ્યો ત્યાં સુધી પૌગલિક વૃદ્ધિમાં હથેલે, હાનિમાં હડકાયો થાય: કાચના કટકાને કચરો સમજણથી જ સરકાવાય, તેમ અહીં પણ પૌગલિક પદાર્થોને અખરૂ૫, સાધનરૂપ માની બેઠા છે તે હા કે વાર્યો રતે આવે તેમ નથી. સમજણુમાં આવે તો સરકાવી દે છે, સમજણમાં આવે તે વખત આખી પિટી ખાલી કરનારે, એક એકને ઊંચાનીચા ગણે નહિ. એ કાચના કટકાની કિંમત ન હોવાથી આખી પેટી કે બધી પેટી છે. તેની કિંમત નથી. સમજણે થયો તેથી તેની કિંમત. સાચું સ્વરૂપ સમજવામાં આવ્યું ત્યાં કાચના કટકા કેટલા છેડ્યા તેની કિંમત નહિ. સમ્યકત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવતી, શ્રીમંત, માંડલિક હતો તેની કિંમત રહેતી નથી. કાચના કેટલા કટકા છોડ્યા તેની સમજુપણ વખતે કિંમત નથી. તેમ સમ્યકત્વ-સામાયિક આવે ત્યાં ચક્રવતી કે દરિદ્રી બધા સર્વ સાવધના ત્યાગી હોય તેમાં કોઈ જાતને ફરક નથી. કારણ? અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા. તેવી રીતે અહીં સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તો બધા કાંટા વધાર્યા હતા. કઈ પડે એક કટા પર, કેાઈ પડે આખી ડાખલી ઉપર, કઈ પડે આખા ભારા ઉપર. આ પૌગલિક પદાર્થોની જેમ અધિક સંખ્યા તેમ ભારે. આ તે કાંટાને ઉપાડો, ભારો છે. શાસ્ત્રકારોએ નિષેધ કરે છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાને સજ્જડ ડર લાગે કે તેને લીધે નિયાણું કરનારા થાય કે આવતે ભવે મને ત્રાદ્ધિ સિદ્ધિ કે કુટુંબકબીલે ન મળજે. એવું નિયાણું કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે નિયાણું કરવાનો નિષેધ કેમ? જીવતાં જાઉં છું પણ સામે

Loading...

Page Navigation
1 ... 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902