________________
નાઇઝર સરકારે દેવળમાં M. C. વાળી સ્ત્રીઓને આવવા માટે સપ્ત પ્રતિબંધ મૂક્યો હતે. ૬ આફ્રિકાની કેનેગાની સ્ત્રીઓ M, C. દરમ્યાન સ્પેશ્યલ જુદા બાંધેલા ઝુંપડામાં ત્રણ દિવસ રહે છે અને તેને ઘણી M. c. વાળી પિતાની સ્ત્રીની છાતી ઉપર ત્રણ ખૂણાવાળે
રસ્કાર્ફ બાંધે છે. છે ન્યુઝીલેન્ડમાં M. c. વાળી સ્ત્રીઓ જમીન ઉપર પગ દેવાનું
ઉચિત નથી માનતી તેથી જમીનથી અદ્ધર ઉંચે લટકાવેલ પાંજરામાં M. C. વાળી સ્ત્રીઓ ત્રણ દિવસ રહે છે. ૬ પુ મુલકની સ્ત્રીઓ M. C. દરમ્યાન ચાલુ ઘરમાં રહેતી
નથી, જુદા ઝુંપડામાં રહે છે. જ લેબેનના ખેડૂતે એમ માને છે કે M. c. વાળી સ્ત્રીઓને
પડછાયા ઝાડ કે વનસ્પતિ ઉપર પડવા ન જોઈએ. તેમજ એવું પણ માને છે કે “ઘડા ઉપર M. C. વાળી સ્ત્રીઓએ બેસવું નહિ”. જેને ધર્મની દષ્ટિએ : ઋતુવંતી સ્ત્રીએ M. C. દરમ્યાન ઘરનું કંઈ પણ કામ કરવું નહીં. દેરાસર વગેરે પવિત્ર સ્થાનેમાં જવું નહીં. પુસ્તક (ધર્મનું કે કઈ પણ), છાપાં તેમજ નવકારવાળી, કટાસણું વગેરે ધર્મના ઉપકરણને અડવું નહીં. સાધુઓ તેમજ પવિત્ર પુરુષે આદિને તેમનું મુખ દેખાઈ ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું, શાસ્ત્રકારોએ ઋતુવંતીનું મુખ જોવાનું એક આયંબિલનું અને વાત કર્યાનું પાંચ આયંબિલનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે...!!! (પ. પૂ. ગણિવર્ય અભયસાગરજી મ. સા. સંકલિત વિવેકને અજ વાળા” પુસ્તકમાંથી સાભાર...)
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો
ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિકડું.