________________
બોતેરમું ]
સ્થાનાંગસૂત્ર થાય છે. વારે ત્યારે વલખાં મારે. હવે એને સુધારવાને રસ્તો કર્યો? પૌદ્દગલિક તિજ નાશ પામી તો એ બાપરે ! મારું આમ થયું! હડકા થી અરે મહાનુભાવ! તારું કાંઈ નથી. એ જડ, તું ચેતન તારે ને એને સંબંધ છે કે જેથી વલખાં મારે! મને બધી લીધે, રોકી લીધે, મારું કઈ ધાયું ન થયું, હવે સુધરે કયારે ? કાચને હીરે તૂટી જાય તે નાનું બચ્ચું પિક મેલે. માબાપ ખસેડી લે તો રીસાઈ જાય. તે હાર્યો, વાર્યો રહેતો નથી. તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠે તેને લીધે નથી હાર્યો રહે કે વાય રહેતો. રહેવાનો રસ્તો એક જ-સમજણ. સમજણું થાય તો કાચના કટકામાં વારે કે હારે તો એ રહે. જે કાચના કટકા માટે રીસાત કે કલેશ કરતા હતા, તે જ છોકરે સમજે તે વખત પોતાની પેટી પોતે ખાલી કરી ફેંકી દે છે. તમે એવી પેટી ફેંકીને મનને રાજી ન રાખી શકે. એ તે પિતે સમજે તો આખી પેટી ઊંધી વાળી દે છે. તેમ આ જીનની કર્મ રાજા નુકશાન કરે છે તેમાં આ છપ સમજે તેવો નથી, પૌગલિક બાજીમાં હારવામાં કે વારમાં રહે તેમ નથી. સમજણું થાય તો પિતાની મેળે પિટી ફેંકી દે છે. તેમ
આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દશા સમજે તે વખતે ચૌદ રાજલેકનું ઈદ્રપણું મળ્યું હોય તે તે બધું કવાલાયક ગણે પૈસા બદલે પાવર જઈએ, તે ચક્રવતીએ છ ખંડ, નવ નિધાન ચૌદ રત્ન કેમ છેડયાં હશે? એક લાખ માણું હજાર શ્રી
ડે તે સમજી બનીને, શાણ બનેલાએ કેયા હીરા, બીજા આરસમજુ તો તેને લૂંટની મિલ્કત જાણે. કાચના કટકાથી પેટી કરનારા ચક્રવતી' સરખા છ ખંડ વગેરે છેડે તે વખતે બીજાને આશ્રય લાગે કાને? જે પુદગલના પરોણા થઈને પોષાતા હોય તેને, પણ આત્મારામના અતિથિઓને તો એ સ્વાભાવિક લાગે. નાનો છોકરો નાના કાચથી ભરેલી પેટી જોઈ ખુશ થાય, પણ અવેરીને કઈ નહિ. આમારામના અતિથિને તે ચક્રવતી છ ખંડ વગેરે ડે કે અહિ-સમૃદ્ધિ છેડી દે તેનું કાંઈ લાગે નહિ. ત્યારે માલમ