________________
બોતેરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૮૬ પણ કઈ બુદ્ધિ ? તુરના કાચતા કટકની સાથે. સિહનું સુખ, સિહાપણું એને સિહની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પદગલિક સુખની તુલનાએ ત્યાં ખાવા-પીવાનું નહિ, બૈરીછોકરી નહિ એ સવાલ કયારે થાય? નાના છોકરે કાચમાં પાંચ રંગ દેખે, હિરામાં પાંચ રંગ દેખાય નહિ. કહે, આને શું કરે? આમાં પાંચ રંગ દેખાતા નથી. બિચારા અજ્ઞાન બાળક પચ રંગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય તે જરૂર સાચા હીરાને લેનારો થઈ શકે નહિ. તેમ આ છ સિંહની સ્થિતિ કે સુખ પૌદ્ગલિક સુખની અપેક્ષાએ તપામે. ખાવાપીવાનું મળતું હોય કે હરવાફરવાનું મળે તો સિદ્ધપણું જોઈએ. આમ સિદ્ધિ લેવા જાય તો પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, પણ ઠગાય. પુદગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલા કરવા જાય. જેમ એકથા કાચના કટકાથી હારેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શહ સ્વરૂપને અનાદિથી રખડ્યા છતાં સ્વને પણ સંભાયું નહિ તેથી અનાદિથી આ જીવ મિત્રમોહતી પ મશગુલ છે.
આત્માની ઓળખાણ કયારે આવે ? નાનું બચ્ચું સાચા હીરાને પામે ? તેમ મા છવ આત્માનું સ્વરૂપ સમજે કયાં? સ્થિતિ, સુખ સમજે કt વેરીનો હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબે સહેજે નથી ભાવતા. આત્માની ઓળખાણ આંતરડાં ઊંચા લાવે ત્યારે આવે. સાચો મટે ઝવેરાતને વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે ૫ બચ્ચાંઓ ભરેલી આખી પેટી, તો પણ સાચા હીરાના જાણકારને તેની કિંમત કેટલી છે જેને આત્માનું સુખ ખ્યાલમાં આવ્યું તેને મન ચક્રતી પણ કાચવા કટકાથી પેટી ભરનારા બાળકજ છે. અધિક કટકા એકઠા કરે તેમ વધારે કાલા લાગે. તે અહીં પણ જે આત્મા તરફ દૃષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સાનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વર્તનારી છે, તેમને દેવેન્દ્ર કે ચક્રવતી' સરખા પણ કાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિને સંસાર, ને ઈદ્રની
૧