Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 897
________________ M.C. તુવંતી બહેનોને ખાસ સૂચના : ૧ બીજા વને અડકવું નહીં. રાત્રે ફરવું નહીં. ૨ હાથે કલમથી લખવું નહી. ૩ ધર્મચર્ચા તેમજ પ્રભુના દર્શન કરવા નહીં. ગુરૂને વાંદવા નહીં. ગુરુનું નામ પણ લેવું નહીં. સામાયિક, વ્યાખ્યાન, પ્રતિક્રમણ વગેરે સાંભળવા કરવા નહીં. ૪ ગેર-દેવની આગળ ધુપ-દી-પૂજાદિક કરવા નહીં. ૫ સંઘમાં નવકારશી, સાધર્મિક વાત્સલ્ય, લગ્ન મરણદિ કઈ પણ પ્રસંગે જમવા જવું નહીં. દ દેવદેવી, હનુમાનને ફૂલ-ફળ, તેલ, સિંદુર સ્નાન વગેરે કાંઈ કરવું નહીં, તેમજ દ્રવ્યાદિને હેમ પણ કરે નહીં. ૭ પ્રભાવને લેવી નહીં. ૮ પૂજા-પ્રતિષ્ઠાનું બલિદાન રાંધવું નહીં. ૯ ભણવું – ગણવું - વાંચવું નહીં. ૧૦ ભજન-પાણ કોઈને આપવું નહીં. ૧૧ શ્રીમતાદિના ઘરે ગીત ગાવા જવું નહીં. ૧૨ ધાન્ય સાફ કરવું નહીં. તેમજ અડકવું પણ નહીં. ૧૩ કઈ વસ્તુ સંધવી કે દળવી નહીં. ખાંડવી નહીં. તેમજ દવા પણ વાટવી નહીં.

Loading...

Page Navigation
1 ... 895 896 897 898 899 900 901 902