________________
પસઠમું ] સ્થાનાં સત્ર
[૪૧૭ સરદાર સજજ થયેલે, શસ્ત્રનું નામ સાંભળે ત્યાં એનું શૌર્ય ન ળકે તે શો નથી પણ બાયલે છે. આત્મા જ્યાં અવિરતિનું કામ માલમ પડ્યું તે વખતે અવરતિને રોકવા તૈયાર ન થાય તે આત્માને લઇન લાગે ગણધર પ્રતિબંધ સાથે પ્રત્રજયામા આવે છે. એ પણ ગણપર પ્રતિબંધ પામ્યા ને પલાંઠી વાળીને બેસી જાય તેવું બન્યું નથી. માટે દરેક ગણધર પ્રતિબંધ પામ્યાની સાથે પ્રવજયા લે છે. આખા જગતને જુલમના જોરમાં જનાર હોય તે મિલાવ અને અવિરતિ છે એમ માલમ પડ્યું કે ગણધરો એ કામ પહેલું કરા લાગ્યા, ને અવિરતિ અને મિથ્યાત્વના જુલમના દોર કાપી નાખ્યા.
એમને ઈશ્વરનો અવતાર કલપવો પડયો આચારાંગ, સૂયગડાંગ પછી કાણુગ, પચિ મહાવ્રતમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ. પહેલું મહાવ્રત અનાજને સ્થાને અને બીજા મહાવ્રત વાડને સ્થાને. કષ અને છેદ તો મા-વાં પણ તંત્વવ્યવસ્થાની વખતે બીજાને ગડબડી જવાનું થાય. સાંખને સ્નાન વિના ચાલ્યું નહિ. સ્નાનમાં માનવાને લીધે અનંત સંસાર રખડવો. આરંભમાં આસકત બનેલાને ઇશ્વરને અવતાર કલ્પવો પડ્યો. ઈશ્વર આ દેશે. આત્મા ને શરીર ભિન્ન માનવાની ફરજ પડી. અયોગહરની અંદર આવશ્યક ત્રણ પ્રકારના જણાવ્યા–લૌકિક, કુબાવચનિક અને લેત્તર. કારમાં સાધુ, સાધ્વી અને શ્રાવક સાંજસવાર પડિકમણું કરે છે. માતા મહાદેવની પૂજા કરે, લીપગુંપે તે કુકાવચનિક આક્ષક. સવારે ભારત, સાંજે રામાયણ સંભળાય, રાજામહારાજા સાંભળે તે લૌકિક આવશ્યક. ભારત એ કૃષ્ણમહારાજાને ઈતિહાસ આપનાર. રામાયણ જેવા રામના ઈતિહાસ આપનારને લૌકિ.
માં ગણી કુપાવચનિકમાં ન ગયા. તે એતિહાસિક પુરુષ હતા તે અનુરાગદ્વારની માન્યતા સુધી અવતાર ન હતા. લૌકિક મહાપુજ અને ઐતિહાસિક મહાપુરુષોને અવતારી બનાવવા પડ્યા. ઇશ્વર નિર્મળ રહે, અવતાર છે. એ અવતારમાં ચાહે તે કરે તેમાં ઈશ્વરને લેવાદેવા નહિ.
૨૭