________________
४५८
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન અગ્નિમાં હાથ નાખ્યા પછી બળતરા થવાની જ
હિંસાને હિના નામે એપ ચઢાવ્યું. મંસાદિકના આસાત થયા તેને લીધે ચડમાં એકાયેલ બહાણ માંસ ન ખાય તે એકવીસ કો સુધી ઢેર થાય. હિંસા ઉપરથી કાલિમા કાઢી નાખવામાં બાકી રાખી ? સફેદાઇ રાખવામાં બાકી રાખી ? સ્વર્ગે જવું તે તમારા હાથમાં નથી. આ જીવ તો મર્મો છે. કારણ? જેની પાસે આપણું ધાર્યું કરાવવું હોય તેને મર્મો ઠરાવો પડે. જગતના જીવો પાસે હિંસા કરાવવી તે કયારે કરે? સંસારી જીવ તે મૂખ, ગાંડ પણ. સુખદુઃખને સમજે, કદાચ સાધન ન સમજે. પિતાના સુખદુઃખ માટે એની તાકાત નથી. અગ્નિમાં હાથ નાંખ્યા ૫છી બળતરા થવાની જ. ચાહે દેવલોક જાય તો તે ઈશ્વરના ધક્કાથી અને નરકે જાય તો તે પણ ઈશ્વરના લાકથી. સ્વર્ગને રસ્તે એના આધીન નથી. બધું તે (ઈશ્વર) ને ત્યાં. સારંભીના હાથમાં ધર્મનું સુકાન આવ્યું તેને છેડો કયાં આવ્યો? આત્માને એક સ્વરૂપે ન માને તે જાય કયાં ? સ્વર્ગ કે નરક માટે આત્માને નાલાયક માનવ પડે માટે નિત્યવાદ શરૂ કરે પડ્યો. પ્રાણાતિપાત વિરમણથી ખસી જાય તેવાને ઉપર કહ્યો તે આત્મા માન પડે. નિત્યવાદ માનીને લોકેાને ઊંધે રસ્તે દોરવામાં આવે છે. અનિત્યવાદ માનીને પણ કેમ ઊધે તે દેરવામાં આવ્યા તે અગ્રે.
વ્યાખ્યાન ૭૦ મિથ્યાત્વનું શકય પસી જતા વાર લાગતી નથી
શાસ્ત્રકાર મહારાજા ભીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે અને ક્ષમાને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ