________________
ઈકોતેરમું ) થાનગઢ
[ ૭૭ માટે પરમાણુરૂપે નિત્ય અને સ્કંધપે અનિત્ય છે એમ નૈપાયિક આદિ કહે છે. પણ બિલાડી દૂધ દેખે, ડાંગ ન દેખે માત્ર તેઓને ઈશ્વરી હુંડી માનવી છે. જ્યારે જૈન મતને હૂંડી લખવી નથી. તેમને તે સીધું સ્વરૂપ કહેવાનું છે કે આત્મા થકી નિત્ય અને પર્યાયે અનિત્ય છે. તેમ જગતના સર્વ પદાર્થો દ્રવ્ય થકી નિત્ય અને પર્યાય થકી અનિત્ય. કયપર્યાયથી નિત્યાનિત્યપણું માને તેજ આત્માને પ્રાણનો સંબંધનાશ થયો માની શકાય. કર્મ બાંધતા જીવ બંધક અવસ્થામાં હતું, વિરતિ કરી તે અબંધકદશામાં ગયો. જેઓ કથંચિત નિત્ય અને કથચિત અનિત્ય માને તે જ પ્રાણ ને આત્માને સંબંધ અને વિજેગ માની શકે, કર્મને વિજેમ માની શકે. પ્રાણાતિપાત વિરમણ તેમના મતે બની શકે આ કહીને એ નક્કી કર્યું. પ્રાણ એ આત્માના સંબંધવાળા ચીજ છતાં નારા સંભવિત છે. નાશ કમબધ કરાવનાર છે માટે એ નાશ ન થાય તે બુદ્ધિ દરેકે ધર્મની ખાતર રાખવી જોઈએ, એવી બુદ્ધિવાળે પ્રાણાતિપાત વિરમણ કરી શકે. પ્રાણાતિપાતના સ્વરૂપને અંગે અહિં વધારે વિવેચન ન કરતાં આગળ ચાલીએ. પ્રાણુને નાથ થાય, મરણને પ્રસંગ આવે તે દુઃખ થાય તો તે સ્વાભાવિક. તેની. અશુચિતા માનવી પડે. અમારા પ્રાણને વિજેગ અમને અપ્રિય અને દુઃખ દેનારો લાગે, તેથી કાઈના પ્રાણુને વિજેમ કરવો તે ખદાયી છે.
આઘાત કરનારી તે પણ કમજઘનું કારણ પહેલા વ્રતમાં છના પ્રાણને નાશ ન કર તે કબૂલ કરીએ, એક જીવ પ્રાણ વગરને નથી. પ્રાણુ નાશ કરવા તે સ્વાભાવિક મિલ્કતને નાશ કરે.
બીજું વ્રત “પૃષાવાવિરમ' કહ્યું તે કબલ, પણ હાંકયું છે ધતીંગ. મૃષાવાદથી વિરમવું તે પાપથી પાછા હઠવું એ ધતીંગ છે, કારણ? પહેલાં ભાષા ચીજ શી ? ભાષા લેકેની કલ્પિત ચીજ. પ્રાણ જેવા સ્વાભાવિક તેવી ભાષા સ્વાભાવિક નથી. પ્રાણુ વગરને કોઈ