________________
સ્થાનાંગસત્ર
[ વ્યાખ્યાન
અસંખ્યાત વખત તમને “ો' સમજાવી. બચ્ચાંને પચીસ-પચાસ વખત સમજાવી, ન સમજે તો ચીડ ચઢે. તમને તો અસંખ્યાત વખત સમજાવી, અનંતી વખત ભણ્યા પેથા ભણવા તરીકે, પણુ પંડની પીડા ટાળવા માટે ભણાયું નથી. પિથાના પારાચણ માટે જણાવ્યું છે. પંડની પીડા ટાળવા માટે અસંખ્યાતી વખત ભgયું, છતાં સાન ન મળી. ક્ષાયોપથમિક સમકિત આ જીવ અસંખ્યાતી વખત પામે છે. એટલી અસંખ્યાતી વખતે છી' કબૂલ કર્યું. પાપના કાર્યોને, પૌગલિક પદાર્થોને અસંખ્યાતી વખત “છી” માન્યા. બહાર જઈએ એટલે એ ને એ. માએ મારેલા ધમાં રમતમાં પડે ત્યારે ભૂલી જાય, આવે એટલે કબુલ, ખસ્યું એટલે ખલાસ. કબુલ કરી, માની છતાં હજુ છોકરો છે ! અસંખ્યાતી વખત સમજાવીને ગળે ઊતાર્થ છતાં એને એ, તો એ છોકરાની વલે શી ? પુગલને પુદ્ગલરૂપે જાણ્યા પછી-સ્કેલ જાણ્યા પછી એમાં તન્મય કેમ થવાય છે? અહિં કેમ ભૂલાય છે? હિસાબમાં ખોટ આવે તે ભણેલું ભૂલો. ભણતર ભૂલો ન હેય તે હિસાબમાં ભૂલ આવે નહિ, પણ શિક્ષણ જ સીધું ન હોય તે શું થાય? રિલોકનાથની નિશાળમાં શિક્ષણ છે. બીજામાં જીવ છે એટલે ખલાસ. જીવ સ્વરૂપે કેવળજ્ઞનવાળે છે, , સિહસ્વરૂપી છે, અસંખ્યાત પ્રદેશ છે, એ શિક્ષણ બીજે ક્યાં છે? આત્માના સ્વરૂપનું શિક્ષણ ત્રિલોકનાથની નિશાળ વિના બીજે નથી. આત્મા શબ્દ અને જીવશબ્દનું શિક્ષણ બીજે છે.
મિથ્યાત્વના હાથમાં અવિરતિનું એજાર છે.
હવે ત્રિલેકનાથની નિશાળમાં નું સ્વરૂપ શીખ્યા છતાં જીવન અને કવના સ્વરૂપને વિચાર ન રાખીએ, ધ્યાન પલટી જાય તો શીખું સકારામાં ગયું. જીવનું સ્વરૂપ જાણ્યા પછી એ વિભાવ કે વિકારમાં કેમ જોડાય? “અચરે અચરે રામ' પોપટ કહે, પણ રામ બેઠા હોય તો મૂર્તિ પર ચરક કરી દે. પુદગલના તમાશામાં તડાતા પીએ છીએ. આ કલા મિથ્યાત્વના લીધે છે. ચાહે જે શરુ