________________
૪૫૪ ]
સ્થાનાં સત્ર
[ વ્યાખ્યાન નિી સ્થિતિએ ત્રણે કાળ લઈ લે તેવા છને આસ્તિકે જ મને છે. શાસ્ત્રની ફષ્ટિએ વિચારીએ તો જીવ છે, પરમ છે એમ માનીએ છીએ એમ બધા કહે છે. સત્તા માનવી છે પણ સત્તાની સજાને ડર નથી. એ સત્તાની કબુલાતને અર્થ શો? જીવ, પરભવ, પુણ્ય, પાપ, સંવર, આશ્રવ, નિરા અને બંધ બધું માનીએ છીએ પણું પરભવને ડર કણ માત્ર નથી. કાંઈ પણ કાર્ય કરે તે વખત આ પાપનું કે પુણ્યનું તેનો વિચાર કેટલી વખત આવ્યો? સાત લાખ પૃથ્વીકાય વગેરે પકિમણામાં કહી દઈએ છીએ પણ ત્યાં ને ત્યાં. આગળ ડગલું ચાલ્યા ત્યાં કેટલું રહ્યું ? પુણ્યપાપને માનીએ છીએ પણ હાથે અસર થયેલી નથી. “પથીમાના રીંગણનું દૃષ્ટાંત દઈએ છીએ. જે માણસ છવાવાદિનું સ્વરૂપ જાણે છે તે પુદગલમાં ફસાય તો પોથીમાના રીંગણ. પાપ જાગે ને તે કરતાં હદય અચકાય નહિ તે પિથીમાના રીંગણ. વ્યાસજીને પિથીમાના રીંગણાં, એકલાં રીંગણું, પણ આપણને તે બધું થયું. જાણેલી વસ્તુ આપણુ વર્તનમાં કામ લાગતી નથી તે કંઈક ન્યૂન દશ પૂર્વ સુધી ભણે તે શું કામ લાગે વર્તનમાં કામ ન લાગે તે ભણેલું કામનું શું ? જીવવિચાર વગેરે ભણીએ તે પૂછે ત્યારે કહેવાનું, પણ વિચારમાં ? કંઈ નહિ, તે પછી તે નકામું. વિરુદ્ધ જ્ઞાન પ્રતિબંધક છે વારતવિક જ્ઞાન ખરું થવું જોઈએ. અગ્નિ અને દી સાક્ષાત્ દીઠે ત્યાં અંધારું છે તે વિચાર કોઈ દિવસ નથી આવતો. વૈશાખના બાર વાગે પથરા પર ખડા રહે તે વખતે કંઇક છે એમ કહેવાય ? નહિ. ઉષ્ણુતાનું જ્ઞાન એ શીતતાને સંકલ્પ થવા દેતું નથી, આ ઉદ્યોતનું જ્ઞાન એ અંધકારના અસ્તિત્વનું જ્ઞાન થવા દેતું નથી. અઢાર પાવસ્થાનકેને છેડવાનું જ્ઞાન તેમને સેવતા મારું આવવું જોઈએ.
વિરુદ્ધ સંક૯પમાં જ્ઞાન આડે કપાવવું જોઈએ
પ્રાણાતિપાત વગેરેમાં પાપનું પૂરેપૂર જ્ઞાન થયું તે પ્રણાતિપાતને સંકલ્પ પણ કેમ આવે? એ જ્ઞાન અમુક સ્થાનનું થયું છે.