________________
સડછઠમું ] સ્થાનાંગસત્ર
[ ૪૩૩ મરનારું' સાઠ વર્ષ ખાતાં થયાં, ઉપવાસ કર્યો હય, બીજે દહાડે એવી સ્થિતિમાં આવીએ કે જાણે ખાધું નથી. આવા શરીરની સ્થિતિ અને સ્વરૂપ વિચાર, પછી રાગ કરી વિચારીએ તે રાગ કરવાનું સ્થાન નથી. અનિત્ય ભાવનામાં ક્ષણેક્ષણે અનિત્યપણું છે તે જણાયું. ત્રણ પલ્યોપમ અને તેત્રીસ સાગરોપમ સુધી પિષે છતાં તુજનની જેમ ક્ષણમાં છે કે, તેના ઉપર કરેડ ઉપકારો કર્યા હોય તો પણ તેની મહાબત એક સેકંડેય ન રહે, એક જ સમયમાં જીવને સંબંધ છેડી દે છે. દુર્જન ક્ષણક્ષણમાં નવા રૂપ કરનાર છે. તારું ધાર્યું ન થાય તેનું ખરું કારણ શરીર છે, તપસ્યા કરવા નું હા પાડે પણ એ ના કહે એટલે ચૂપ, અભ્યાસ, તીર્થયાત્રા કરવા માંડે ત્યારે શરીર ના કહે કે ચૂપ. તારા વીર્ય અને ઉલ્લાસને અંગે મદદ કરે છે એ પતે કાર્ય ઊલું કરે તેમ નથી. દુનની પેઠે શરીર ૫ાપમ અને સાગરોપમ સુધી ખાળે જાય છતાં કામ પડે ત્યારે શરમ ન રાખે, તેવા ઉપર શું જોઈને મમતા રાખતા હશો ? બકરો બેલે મેં બેં, મનુષ્ય બોલે મેં મેં. મેં કર્યું, મેં આમ કર્યું પણ એને ખબર નથી કે પિતા ઉપર આપત્તિનું વાદળું આવી ગયું છે કયારે ખસશે તેને ભારે નથી. “કાચ દિ શુ' જે જન્મેલો તેનું મોત નક્કી છે. મતનું વાદળ ધમધમી રહ્યું છે, તે પડે નહિ તેટલું પુણ્ય, ટકે દેનાર
ઈ નથી. હજારો મણ તેલનું શરીર હોય, યુગલિયાનું અને તિય. ચેનું શરીર ત્રણ ગાઉનું, લાખો મણનું શરીર, તે પણ માતની આડે ર કરી શકે નહિ. જાનના જોખમે ઉત્પન્ન કરેલી જમીન અને જર તેમાંથી એકે ઊભું રહે નહિ. બધાં તારા ઉપર આપત્તિ ન આવે ત્યાં સુધી “અમે છીએ' એમ કહેનારા છે. આ સ્થિતિ છતાં આંખ ન ઊઘડે તો કયારે ઊઘવાની ! જે-જેને અંગે કાંઈ ન ગરવું તે પણ આપત્તિ આવે તે વખતે ઊભી રહે તેમ નથી, ધણી પણ જેને જોયા કરે છતાં મદદ કરી શકે તેમ નથી. આખો સંસાર અનિત્ય, નિરાધાર. આવા પદાર્થોમાં કેમ પરવા કે સેબતમાં ૨૮