________________
ચામું ]
સ્થાનાગ્રસન્ન
[૪૩૪ વતન ને તેની જવાબદારી ઇશ્વરને માથે જાય. ઈશ્વરને ઉત્તમ રાખવે તે ભિન્નપણું કરી લે તે બને. એ સિવાય ફાવવાનું થાય નહિ, માટે સર્વથા ભેદપક્ષ રાખોને જણાવવું પડ્યું કે અત્યા ને શરીરને કાંઈ લાગતું વળગતું નથી. આત્મા જેવો છેદાય તે નથી, ભેઘો ભેદાય તેવું નથી, વિકાર ન જાય. અજવાળું દાતું, ભેડાતું નથી પરંતુ વિકાર થઈ જાય છે. શરીર ચાહે જેથી કૂદાકૂદ કરે તેમાં આત્માને લાગેવળગે નહિ. પ્રાણાતિપાત વિરમણને ન વાળી શક્યા તે અવતારની કલ્પનામથી ભેદવાદમાં આવવું પડે. ઇશ્વરને દૂષણવાળે ગણે તો ઉડી બગડી જાય.
નાસ્તિકની વ્યાખ્યા શરીર ને આત્મા ને જુવ નથી, અભિન્નવાળી તપસ્યા કરવી નથી, સંયમ પાળવું નથી ને ધાડે પાવી છે. ક્યારે બને? આ શરીર દેખે છે તે જ આત્મા, બીજું કાંઈ નહિ. થાયરી ગુણ
” અભિનપક્ષવાળા થઈ બલવું કે ત્યાં સુધી મોજમ જામ જ! માલ વિના મજમજા ન થાય. દેવું કરીને ઘી પીઓ વગેરે શરીરને જ રાખ્યું. સોભાગી સંસારવાળા જેનોમાં પાકેલા છે. એ દિશામાં કયાં ન હોય ? શરીર જે બળીને રાખડું થઈ ગયું હોય તે ફરી શરીર ક્યાં મળવાનું? શરીર તે જ જીવ, જીવ તેજ શરીર તે અમેદવાર તો પડ્યા. તે લઈને હિંસાની . તપસ્યા કે સંયમ કર તે મોત. નાના સાધુ દેખે તે કહે, આણે ખાધું પીધું શું ? નાસ્તિક દુનિયામાં છે કે નહિ? તો તું પતે. જે સંયમને ખાણુંપીધું છે એમ કહીને મધમતામાં ચિતરે તે નાસ્તિક,
માંડવાના લાકડાની ખેહ કાઢી વિવાહને વગોવે
નાસ્તિક બે લે શું? તપ કરવું તેમાં અનેક પ્રકારની પીડાઓ. તપ કરે, ઉપધાન કરે તો યુવક કહે આ પીડા કયાંથી વહેરી? ઉપધાન ખરાબ નથી, પણ એમાં તે “ ગુરુઓ આમ કરે છે, શ્રાવકે તેમ કરે છે અને વહીવટવાળા તેમ કરે છે તે બહાને