________________
૪૪૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કરતાં અસંખ્યાતગુણ નિરાવાળા હોય. જે વખત સુધર્માસ્વામીજીને અનંતાનુબંધી ભેદાયા, દર્શનમોહનીય ભેદઈ જે વખતે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ તે વખતે તે કેટલા આનંદમાં હોવા જોઈએ ? સમ્યકૃત્વની ઉત્પત્તિ વખતને આનંદ અકથનીય છે. સમ્યકત્વ પામતી વખત આત્માને જે આનંદ થાય તે આનંદ અકથાય અને અવાગ્ય છે. જેનું પઈ પણ પ્રકારે વચનઠારાએ વર્ણન કરી શકીએ નહિ. દરદ જવાથી થયેલી શાંતિ એ દરદની તરફ કડવી નજર કરાયા વિના રહે નહિ. આ શાંતિ ભાંગી કે હતી? દર, તેમ આનંદને પામવા વાળાને મિથ્યાત્વની જે પી તેના ઉપર કટુ નજર વિના હેય નહિ.
જ્યારે આ વાતને ખ્યાલ કરીશું ત્યારે અમ્યકત્વ પામ્યા પછી ભૂતકાળના દેનું પડિક્રમણ નિંદન ગઈ કરવું જ પડે એમ લાગશે. અતીતકાળનું જે મિથ્યાત્વ, મિથ્યાત્વની વખત ભયંકર નહોતું લાગ્યું કે અત્યારે ભયંકર લાગે છે. મિત્રની દશા વખતે ભયંકર લાગ્યું હોત તો મિથ્યાત્વ રહેત નહિ. બાળકની, ચાલ સમજુ થાય ત્યારે વંચાવે. નાનપણની ક્રિાને ફેટે લઈ તે માટે થાય તે વખતે બતાવો તો વિચારો કહ્યું ન કરે. તેની આંખોને વિચારે દેખીએ તો કયી દશામાં હોય ? જગતના જીવે જાણતા હતા કે બાળકો એવા હોય, બાળકને કોઈ ધિક્કાર આપતું ન હતું પણ એ મોટો થાય ત્યારે વિચારે કે અરર ! મારી આ દશા ! જગતના છ મિથ્યાતીને ધિકાર ન આપે. સમકિતા ધિક્કારની નજર ન કરે. જેમ સમજુ મનુષ્ય બાળકની લીંટ મોઢામાં જાય તે ઘરની નજરે જોતા નથી. બાળદશાને સમજવાવાળા બાળકના વતન તરફ તિરસ્કાર દેખાડતા નથી. જે સમજુ મનુષ્ય તિરસ્કાર દેખાડે છે તે બાળક જેવા છે, સમજુ થવા નથી. સમજુ થયા હતા તે બાળકની દશા સમજવી જતી હતી. દશા સમજે તે ખેદ થાય નહિ. કૂતરું ભસે ત્યારે તેના તરફ ધિક્કારની નજર થતી નથી, ભસવું એ કૂતરાને સ્વભાવ સમજે છે. સમજુ બાળકની દશાને સ્વભાવ સમજે છે માટે બાળચેષ્ટા તરફ ધિક્કાર હોતો નથી,