________________
વ્યાખ્યાન ૧૮
બે દરર શમી ગયા શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધમાં સ્વામીજી ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે અને મોક્ષમાર્ગનો પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજ્યા પાખ્યાની સાથે જેમ દરદી મનુષ્ય દવા લાગુ પડવાથી દરદને ગયેલું સમજે, દરદ શમાવાથી જે સુખ પ્રાપ્ત થાય તે સુખમાં મગ્ન થાય તે વખતે દરદની વેદના તરફ તિરસ્કાર છૂટે. તેમ સુધર્માસ્વામીજીને ભગવાન મહાવીરના વચનરૂપ દવાથી મિથ્યાત્વ અને અવિરતિ એ બે દર શમી ગયા. તે શમવાથી પિતાના આત્માને આહલાદ ઉત્પન્ન થયા.
જીવ ધર્મને વિચાર કયારે કરે? છવ ધર્મને વિચાર કરે તે ક્યારે કરે ? જયારે અભવ્ય કરતાં અસખ્યાતગુણ નિજ આત્માની થયેલી હોય ત્યારે. જીવને અભવ્ય કરતાં અસંખ્યાતગુણ નિરા પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી ધર્મને વિચાર કરે નહિ. અભવ્ય જીવો જે ગાંઠ સુધી આવેલા છે અને ત્યાં રહી જે નિરા કરે છે તેના કરતાં અસંખ્યાતગુણ નિર્જરા જ્યારે જીવને થાય ત્યારે “ધમ પૂછું” એવી ભાવના જીવને જાગે, ધર્મ પૂછવાને માટે જાય, ધર્મ પૂછે, ધર્મ સાંભળે અને ધર્મ કરવાને તૈયાર થાય જ્યારે સુધર્માસ્વામીજી પ્રતિબોધ પામ્યા તે વખત કેટલી નિજ રામાં હોવા જોઈએ? સમ્યકત્વ પામતી વખતે જે નિરા છે તે નિર્જરા સાધુ કરતાં ચઢિયાતી થઈ જાય છે.
સમકિતી છે ધિક્કારની નજર ન કરે ગ્રંથિભેદ એટરે શું? અનંતાનુબંધીને ભેદ તેનું નામ ગ્રથિભે, અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરે તેમાં ભેદાય કેણુ? અનંતાનુબંધી. અનંતાનુબંધીને ભેદનાર એટલી નિર્જરા કરે છે, તે ત્યાગી એવા સાધુ