________________
૪૪૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હિંસા કોની? કોઈની નહિ, હંમેશાં એક જ રૂપે, તેથી બીજાએ નિત્ય માન્યું, આપણે જુદું માન્યું. બીજાઓએ લગીરે ખસવાનું નહિ, ઉત્પન્ન થવાનું નહિ, ને હેય તે રહેવાનું તે નિત્ય માન્યું. આત્મામાંથી કાંઈ પણ ખસવાનું નહિ, હિંસાને અહિંસક થાય નહિ. હિંસકપણું. હિંસ્યપણું બને ઊડી ગયા. જે કથંચિત નિત્યાનિત્ય માને–સ્યાવાદ માને તે પ્રાણાતિપાત વિરમણ માની શકે. નિત્યપણાનું લક્ષણ સામાન્યપણે જણાવ્યું. અનિત્યપશાનું એ કયું રક્ષણ કહે છે, આપણે કયું કહીએ છીએ તે અએ.
વ્યાખ્યાન ૬૯ મિથ્યાત્વના રાગે અને અવિપતિના ભૂખમરે
જગતની હેરાનગતી શાસ્ત્રકાર મહારાજ ભગવાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભય જીવન ઉપકારને માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિને માટે અને મોક્ષ માર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજ્યા પામ્યાની સાથે, જેમ આપણે આગળ જણાવી ગયા કે ભિખારી જે બીજે ભવે રાજઋદ્ધિ પામે તો પોતે દાનશાળા ચલાવ્યા વિના રહે નહિ, જેમ રોગથી પીડાએલો એક પણ જગ પર સારે વૈજ્ઞ નહિ, મળેલો એ જે વખત તેમને શાંત કરનાર ઉપાય અને વૈદ્ય ખે તે વખત તે બેની કદર કરવામાં ન્યૂનતા રાખે નહિ. તેમ સુ - સ્વામીજીને ખ્યાલમાં આવે છે કે આ મિયાતના રાગે અને ર વરતિના ભૂખમરે આખું જગત હેરાન થઈ રહેલું છે, તેમનો હુ એક હતે. હરદમાં મૂછિત થયેલાને પિતાની આરોગ્યદશાને સ્વપ્ન પણ ખ્યાલ ન હોય, પરંતુ જે રોગમાં મુંઝાયેલ હોય તે જ રોગની દશાને સમજે.