________________
૪૩૨ ].
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છતાં તેને ઉપાદેય–આદરવા લાયક ગ ? ? એક જ કારણ કે એ જ કર્મને બાળનાર છે, મવાળા છીએ તો કર્મને બાળવાનું સાધન હોવું જોઈએ. કર્મવાળાને માટે કર્મ બાળવાનું સાધન કપાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એની ઉપર રામ તે કષાયસ્વરૂપ છે, છતાં તે આકરવાલાયક છે. દલાલ આપણે ત્યાંથી પાંચ પૈસા લઈ જાય છતાં એ આદરને લાયક. કેમ? સારા સોદા લાવી દે. એને જે આપવું પડે તેના કરતાં ઘણી કમાઈ કરી દે તેવી રીતે આ રાગ, મોહનીય અને ઘાતકર્મના ઘરને છતાં નિર્જરાની નીસરણી માંડી દે છે. દલાલ સિવાય સે ન થાય તેવું હોય તે દલાલ ભલે પાંચ રૂપિઆ લઈ જાય છતાં આદરને પાત્ર ગણાય તેમ પ્રસ્ત કષાય એ મોહને અને જાતકર્મને નાશ કરવાની નીસરણ બને છે તેથી તે ભાદરવાલાયક છે. કચિત પણ છાંડવાલાયક નથી. પ્રયોજન થયા પછી રહેતો નથી. કામ હોય ત્યાં સુધી ટો, કામ પૂરું થાય એટલે એની મેળે ચાલ્યો જાય છે. શેઠે તેને રજ દેવાની હેય નહિ. કામ કર્યા પછી બેસી રહ્યો હોય તેને રજા દેવી પડે. એવી રીતે મોહનીય હણાઈ જાય અને ધાતને ઘાત થઈ જાય, પછી પ્રશસ્તરાગ કે પ્રશ સ્તર એકે ઉભા રહેતા નથી.
શરીર અને દુર્જન સમાન તે એમને ટાળવા એમ કહેવાનું કામ શું? અનિત્યાદિ ભાવના કહી તે અપ્રાસ કપાયે ટાળવા માટે. શરીર ધાનનું વડું, પાણીનું પિસ, તેની ઉપર શું દેખે છે કે રાગ કરે છે? શરીર ભર્યો ભાણે ભૂખે મરે. રોજ ખાધું, વર્ષોના વર્ષો સુધી ખાધું. ભૂખ લાગે તે વખતે એમાનું કંઈ કામનું નહિ. મણ શરીરવાળાને ભૂખ લાગે તે વખતે મણ શરીર કામનું નહિ. ચાર મણુવાળને ભૂખ લાગે તે વખતે તેનેય પિતાનું શરીર કામનું નહિ, બીજાને કામનું. બીજે એને ઉપયોગ કરી શકે તે ભક્ત તરીક, અને તેને છટા નહિ. “ભયે ભાણે ખે