________________
કે
વ્યાખ્યાન ૬૭
રૂખડવામાં કારણભૂત છતાં તે પર ચાઢ નહિ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન સુધર્માંસ્વામીજી મહારાજ ભવ્ય છવાના ઉપકારને માટે, શાસનના હિતને માટે અને મેક્ષમા પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિાધ અને પ્રવ્રજ્યા પામ્યાની સાથે જેમ ભિખારી બીજા ભવે રાખ થયા હાય અને પહેલે નબરે ભિખારીની કદર કરે, તેનાં દુઃખો મટાડવા માટે કટિબદ્ધ થાય; રાગીએ ઘણી દવાઓ કરી હોય છતાં જે રાગ ન મટ્યા ઢાય તે રાગને મટાનાર ને ઔષધ મળી જાય તેા તે ઔષધને ઉપયાગ અન્ય રોગી જીવાને માટે કરવામાં બાકી રાખે નહિં, તેમ સુધર્માસ્વામીજીને પાતાની મિથ્યાત્વ અને અવિરતિની દશાને લીધે અનાદિ કાળથી સ ંસારમાં રખડવું પડયું. કષાય અને યોગ રખડવામાં કારણુ હતા છતાં કષાય અને યાગ ઉપર એટલી ચાટ નથી
પ્રશસ્ત કષાય અને યાગની જરૂર
જે ક્રિો કબજે કરીને પેાતાના લશ્કરના ઉપયાગમાં લઇ શક્રાય તેવા હોય તે રાત્રુના હાથમાં હોય તે પણ તાડી શકાતા નથી. તેમ ષાય અને ચાગ એ એ જેવી રીતે ભવને વધારનાર છે તેમ મેાક્ષને મેળવી આપનાર તે જ છે. જો કે શરીર એ ધારણ કરવા લાયક, પણ રાગીશરીરને દવા એ શરીરને રાખવામાં ઉપયોગી થાય. દવા એ અંતે તે શરીર સિવાયના પદાય, પણ રાગવાળું શરીર, તેથો દવા વિના છૂટ્ટા નથો. તેમ જીત્ર અનાથિો ક્રમ મેલે ભરેલા છે, વિકારવાળા છે તે વિકાર ટાળવાને માટે પ્રશસ્ત કષાય અને પ્રશસ્ત ચાગની જરૂર છે.
ષાયા કેવી રીતે ઉત્પન્ન થાય ?
તે પ્રશસ્ત યાગ અને પ્રશત કશાય કેવી ચીજ છે ? પ્રશ્નસ્ત