________________
૪૨૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પછી પકડી રાખીએ તા કેમ? એને જ કાવાની છુદ્ધિએ એને હથિયાર તરીકે વાપરવા તે પ્રશસ્તપણાની નીશાની. ક્યાયને કાપવાને માટે કાયના ઉપયોગ તેનું નામ પ્રશ્નસ્તષાય, અને યાગને માટે યોગના ઉપયોગ તેનું નામ પ્રશસ્તયાગ.
શંગ અને દ્વેષ
શુદ્ધ દેવ, ગુરુ અને ધમ' ઉપર આપણે રાગ ધરીએ. રામને સથા નાશ કરવા માટે પ્રશ્નસ્તરામના બે સ્થાન—ગુણુ ઋને ગુણી, રાગના હાશ કરવા માટે ગુણુ ઉપર રાગ કરાય અને ચણી ઉપર રાગ કરાય તેનુ નામ પ્રશ્નસ્તરાગ. વ્યગુણુ ઉપર દ્વેષ ક્રમના નાશ કરવા માટે. અગ્રુણુને નાશ કરવા માટે અવગુણ ઉપર દ્વેષ ધરી શકીએ પણ અવગુજ્જુ ઉપર દ્વેષ ક્રમનો નાશ કરનાર ન હોવાથી તેને પ્રશ્નસ્તદ્વેષ કહી શકતા નથી. પ્રાસ્તદ્વેષ એક રૂપે—અવગુણુ ઉપર દ્વેષ. પ્રશસ્તરાગ એ ઉપર. ગુણુ અને ગુણી ઉપર રામ. પ્રશ્નસ્તરાગની વખતે એ સ્થાન, ગુણુ અને ગુણી. દ્વેષ કેવળ અજ્ઞાન, વરતિ અને મિથ્યાત્મ ઉપર. એ અવગુણી એની ઉપર જ દ્વેષ હાય. અવગુણી ઉપર શું? વસુણી તે જગતમાં છે, તા એને અંગે શું હોવું જોઈએ ? તેના ઉપર રાગ ધરી શકીએ નહિ. જે વસ્તુના ઉપર રાગ ધરીએ તેને મેળવવા માગીએ છીએ એમ કહેવાય. આવ ગુણી ઉપર રાગ તે ધરાય નહિ. જે ચીજ છાંડવા લાયક પડે તેના ઉપર રાગ તા હોય જ નહિ. મેળવવા લાયક ચીજ લાગે તેના ઉપર રાગ હોય. અવગુણી ઉપર રાગ ધરવાથી અવગુણુની પ્રાથનાવાળા આપણે કરીએ, માટે અવગુણી ઉપર રાગ ધરી શકીએ નહિં, તેમજ દ્વેષ પણ ધરી શકીએ નહિ. દ્વેષ ધરવા જઇએ તે જંગમાં દયાનું સ્થાન કાઈ રહે નહિ.
સાલમ
યા કાના ઉપર? દુઃખી ઉપર. પહેલાં ભવના અવણી તે જ આ સવના દુ:ખી. વર્તમાનના અવગુણી તે આવતા ભવના દુ:ખી. દુઃખી સત્ત્વમાત્રમાં ક્યા હોવી જોઇએ. કેટલાક આમહમાં આવીને