________________
૪૬ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન છે. જે જે છે તે તે જ જન્મ. જેવો ને તે હેય, તે જુદે હેય તે માની લે તેટલા પૂરતો છે. એ સત્ય બેધ થતાં હિંસાની વિતિ ક વગર અહિંસા બને નહિ તે સુધર્માસ્વામીજીના સમજવામાં આવ્યું. જગનની વાત જુદે વાટે છે, જેનની વાત જુદે વાટે છે. આખા જગતમાં દેખીએ તો “કરે તે ભોગવે.' ત્યારે અહીં ન વિરતિ કરે તે બધા ભોગવે.' વિરમે નહિ તે ભોગવે આવી માન્યતા જૈનધર્મની છે. મિથ્યાત્વની સાથે અવિરતિ કમબંધનું કારણ છે એમ જણાવ્યું છે, મહાવીર પાસેથી પ્રતિબંધ મળે ને માલમ પડયુ કે અવિરતિ કર્મબંધનું કારણ છે. પહેલાં કરે તે ભોગવે એમ હતું.xnemist એકસનેમિસ્ટ, જેની આગળ એનાકિંસ્ટ. એનાટિની ટોળીમાં નામ લખાવ્ય. કોઈ દિવસ મીટિંગમાં જતા નથી. કોઈ વખત ખૂન થયું. લિસ્ટ બહાર પડે તે નામવાળે થેરે સૂતે હોય તો પણ બેડી પહેરવી પડે. કયારે ખૂન કર્યું તે જાણતા ન હેય પણ ટાળીમાં નામ આવ્યું કે ભાઈને તૈયાર થવું પડે. જે આ સ્થિતિ દેખીએ તે સંસારની પાપપ્રવૃત્તિવાળી ટોળીમાં નામ લખાવ્યું છે. તમે તેવા અમે, અમે તેવા તમે. રાજીનામું ન દે ત્યાં સુધી બચાય નહિ. ન ભળો તેટલા માત્રથી ન બચો.
રાજીનામું આપ્યા વિના અચાય નહિ – તીર્થકર ગર્ભથી સમ્યક્ત્વને ધારણ કરનારા. ત્રણ જ્ઞાનને ધારણ કરના, કર્મથી કયારે બચ્ચા ! ઘરનું રાજીનામું આપીને સાધુપણું લીધું ત્યારે. તીર્થકરની આ સ્થિતિ હોય તે બા જીવની શી હાલત? અપ્રતિપાતી શુદ્ધ ત્રણ શાનના ધણી, ગર્ભથી સમ્યક્ત્વવાળા રાજીનામું આપ્યા વિના બઆ નહિ, તીર્થકર સરખા જીવો એ પણ વિરતિ કર્યા વગર અવિરતિને બારે બંધનેમાંથી બચી શકે નહિ, તો બીજાની શી વલે? વિરતિ ન કરે તે પાપ, એ સ્થિતિ જેનદર્શનમાં છે. બીજા દર્શને વ્રત કરવામાં લાભ બતાવવાવાળા છે. ગૌતમસ્વામીના ખ્યાલમાં આવ્યું કે અવિરતિ એ કર્મબંધનું કારણ છે. તે પછી મૂળમાં શેર