________________
૪૧૪ ].
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નથી. બે વરસ પછી વાણિઓ કહેઃ કેમ ઠાકર ! ઠાકોર સમજ્યો કે મહાબતને લીધે બોલાવે છે. કેમ ઠાર ! કાંઈ વિચાર કે કાંઈ ખાતું પાડવું હશે તેથી બેલાવે છે. ગરાસિયે મૌન રહે છે, આપણે ફયાનું નથી. પછી વાણિઓ કહેઃ સમતાની હદ આવી ગઈ. બે વરસ ગયાં હજુ ખાતું ચાલું ન કર્યું તે હદ આવી ગઈ એમ ઠાર સમયે. પછી વાણિઓ કહેઃ આગળ વધવું પડશે. ઠાકર કહે છે, કેમ પાંચ રૂપિયા તમારે ત્યાં ને આગળ વધવાનું ! વાણુઓ કહે છે. પાંચ ધીર્યા ત્યાં મને ડાગળી ચસકી કહે છે એમને પહેલાથી જાણ્યું જ હતું કે આપવાનું નથી. વાણિયાએ ચોપડા કેટમાં રજુ કર્યા. ઉઘરાણી કરીને થાકો પણ આપતે નથી ઊલટો આપી દીધા છે એમ કહે છે પેલાને બેલા, શેઠ તારી પાસે લેણું કહે છે તે શું છે સાહેબ! મેં તે આપી દીધા છે. પ્રધાન પારકાના મનના વિચાર સમજી લે. ચેષ્ટાથી સમજી લીધું કે ગરાસિયાએ રૂપિયા આપેલા છે, સાંજે ગરાસિયાને બોલાવ્યો. તું શુરવીર ગણાય. ગામના શ્રીમંતેને હેરાન કરે તો આખા લશ્કરની શાહુકારીનું શું થશે ? અવળું લીધું ત્યારે ઠાકોર કહે છે કે-પાંચસો લીધા તે ભરી શકું તેમ ન હતું, પણ ફલાણી જગે પર ગયે, ત્યાં ઈનામમાં રૂપિયા પાંચસો મળ્યા, તે જંગલમાં મળે ત્યાં આપી દીધા. સાક્ષી ? તો, કોઈ હતું નહિ. હતું નહિ તે ખરાપણું છે, આપ્યા હતા કયાં? પેલું ઝાડ આવે છે ત્યાં. તે ઝાડ નીચે આપ્યા છે. ઠીક, બીજી મુદતે હાજર થયા. દીવાને ઠાકરને અદ્ધર લીધા. કેમ ઠાકોર એ આખો વર્ગ વાણિયાને ત્યાંથી લાવી નિર્વાહ કરે છે, તમારા જે પાકશે તો આખા રાજ્યને પાયમાલ કરી દેશે. કેઈ કાઇને ધીરધાર કરશે નહિ. એક રાજકુટુંબના નિર્વાહની ખાતર રૂપિયા જલદી આપી દેવા જોઈએ, પેલે કહે, સાહેબ! સમજું છું. નામકર ન જાઉં. મેં આપ્યા છે. પ્રધાન કહે, કયાં આપ્યા છે? દેવલોકમાં જઈને તે નહિ આપ્યા હોયને? આંબાના ઝાડ નીચે આપ્યા છે, સિપાઈ જા એની સાથે, ને ઝાડને સાક્ષી