________________
પાંસઠમું ] સ્થાનાંગ સત્ર
[ ૪૧૩ અહિંસાને લાભ કયારે મળે? ધર્મના ત્રણ ભેદે જણાવી છે. “અહિંસા એટલે હિંસા ન કરવી તે' એ જૈન શાસ્ત્રની વ્યાખ્યા નથી. હિંસા ન કરવી તેનું નામ અહિંસા લઈ લઈએ તે સૂક્ષ્મ એકૅકિય ઘણી જ અહિંસાવાળા. બીજા ઘણા છો તો હિંસાવાળા રોજ એક જાનવર જાનથી મારે છે. સે વર્ષ સુધી માર્ચે જાય તે જગતમાં અનંતા છ છે તેમાંના ત્રણ લાખ સાઠ હજારની હિંસા, બાકી બીજાની અહિંસા વધી કસાઈની સદ્ગતિ થવાનીને? અસંખ્યાતા, અનંતા ફાયદામાં ત્રણ લખ સાઠ હજારની હિંસા એ આટી ભેગું લૂણ, જ્યારે હિંસા ન કરવી તેનું નામ અહિંસા માનીએ તે. હિંસાની નિવૃત્તિ કરવી, તેના પચ્ચકખાણ કરવા તે અહિંસા, “Fાનિવૃત્તિઃ અહિંસા ” માનવામાં એકેદ્રિય કે કસાઈઓ અહિંસક ગણવાના નહિ, અહિંસાને લાખ જેઓ હિંસાના પચ્ચક્ખાણ કરે તે મેળવી શકે.
વાણુઓ અને ગરાસીઓઅવિરતિના પાપને માટે શાસ્ત્ર તપાસવા તેના કરતાં પ્રત્યક્ષ દાખલે લેવાની જરૂર છે, એક શેઠિના ગરાસિયા પાસે રૂપિયા પાંચસે લેણું. વેપારીને રિવાજ છે કે ઉઘરાણી કરીને ટકેર તે કરે. આપ ન આપે તે જુદી વાત. તળાવ પર મળે તે ટકર, કેમ ઠાકોર ! શું ધાર્યું છે ? એક વર્ષ ગરાસિઓ બહારગામ ગયેલો છે. પરાક્રમ કર્યું. પાંચસે રૂપિયા રાજાએ આપી. એ રૂપિયા લઈને ગરાસિઓ જાય છે. વાણિ મળે. વાણિ કહે કેમ ઠાર ! ગરાસિયે વિચાર કરે છે કે ઘરે લઈ જઈશ તે વેડફાઈ જશે, જંગલમાં બેસીને ગણી આપ્યા. ચાર લેકે તાળા તેડીને ચોરી કરે. જ્યારે વેપારી કાળજાં કાપીને ચોરી કરે. પેલાએ પાંચમાંથી કેડી જમા ન કરી. છ માસ, વરસ, બે વરસ ગયાં ત્યાં સુધી કાંઈ કહેવું નાહ. ગરાસિઓ જાણે છે કે રૂપિયા વળી ગયા છે તેથી કઈ બેલા